Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 90
________________ As Represented in the Kalpasūtra Paintings [45 આશ્વાસન આપતી ઊભેલી છે. સામે ઊભેલી બંને સખીઓના મસ્તક ઉપર સુંદર ડિઝાઈનવાળો ચંદરો બાંધેલો છે. આ ચિત્રમાંની ચારે સ્ત્રીઓના ચહેરા શોકમગ્ન છે. આ ચિત્રમાં ચારે સ્ત્રી પાત્રોએ પહેરેલાં રેશમી વસ્ત્રની જુદી જુદી ડિઝાઈને, આપણને તે સમયના ગુજરાતના કારીગરે કેવા સુંદર કાપડનું વણાટકામ તથા છાપકામ કરતા હશે તેના નમૂનાઓ પૂરા પાડે છે. આ પછી ચિત્રના અનુસંધાને, ગર્ભના ફરકવાથી ત્રિશલા માતાના હર્ષનો પ્રસંગ જેવાને છે. ભગવાન મહાવીરે ગર્ભમાં રહ્યા છતાં અવધિજ્ઞાનના બળથી, માતાને મનોગત સંક૯૫ જાણી લીધો. પછી તેમણે પોતાના શરીરનો એક ભાગ હેજ કંપાવ્યો. ગર્ભ સહિસલામત છે એમ જણાતાં ત્રિશલા માતાના આનંદનો પાર ન રહ્યો. તેમના બન્ને નેત્રોમાંથી ઉલ્લાસભાવ ઝરવા લાગ્યો. મુખરૂપી કમલ સહસા પ્રફુલ્લિત થયું અને મેરેમમાં આનંદને પ્રવાહ ઝરવા લાગ્યો. તેમણે પિતાની સખીઓ વગેરેને કહ્યું, કે ખરેખર, મારે ગર્ભ સહિસલામત છે. ચિત્રમાં ત્રિશલા માતા આનંદમાં આવી જઈને, ડાબા હાથમાં દર્પણ પકડીને તેમાં પોતાનો ચહેરે જોતાં જોતાં સામે ઊભી રહેલી બંને સખીઓને જમણે હાથ ઊંચે રાખીને પિતાને ગર્ભ સહિસલામત છે, તેમ કહેતાં જણાય છે. આ ચિત્રમાંની ત્રણે સ્ત્રીઓનાં કપડાંની તથા માથા ઉપરના ચંદરવાના કાપડની ડિઝાઈને પણ ખાસ પ્રેક્ષણીય છે. Fig. 61. HGP. 2, 27. Two scenes in one : (a) sadness in the palace; (b) Trisala's joy. Red background; in the upper panel Trišalā is seated on a cushion at the left, wearing a turquoise light blue scarf, a sari worked with a geese pattern, mukuta and ornaments. A chauri bearer in full-sleeved bodice stands behind her, on the right are two attendants, one holding a tray of ornaments and the other a parrot. In the lower panel Trišala seated on the left, and has regained her zest for life. She is looking at her self in a mirror. The aureole and diadem have reappeared. Her hair is braided and she is adorned with all her finery. On the right, two maids stand before her, one holding a lotus flower and other a parrot. The picture is very carefully drawn, and the decorative design on the costume very carefully filled in with equal care. ચિત્ર ૬૨. પાટણ ૩, ૪૨. ઉપરથી. ત્રિશલા માતાને ગર્ભ ફરકવાથી આનંદ. ચિત્રની મધ્યમાં સોનાના હિંચોળાખાટ ઉપર રાણી ત્રિશલાદેવી પિતાના ડાબા હાથમાં દર્પણ પકડીને બેઠેલાં છે. તેણીના ડાબા હાથના નીચેના ભાગમાં (પ્રભુ મહાવીર તેણીના ગર્ભમાં હોવાથી) ચિત્રકારે તે દર્શાવવા બાલકરૂપે અહીં રજૂ કરેલાં છે. હિંચોળાખાટની નીચે બે પાદપીઠ રજૂ કરેલાં છે. રાણીએ લીલા રંગની કંચુકી ગુલાબી રંગનું ઉત્તરીયવસ્ત્ર અને સુંદર ફૂલની ચિત્રાકૃતિવાળી સાડી પરિધાન કરેલ છે. રાણીનું મુખારવિંદ ખૂબ આનંદિત દેખાય છે. આ ચિત્ર, ચિત્રકારના સમયની શ્રેષ્ટિપત્નીઓના પહેરવેશની સુંદર રજૂઆત કરે છે. Fig. 62. Pātaņa 3, 42. Trisala rejoicing at the movement of the foetus. Queen Trišala is seated on a well-designed golden swing bed holding a mirror in her left hand. Near her left hand (Sri Mahāvira as foetus in her womb), artist represents here Mahāvīra as a child. The top design of the swing bed is artistically drawn and the whole lay-out is well planned. The red background enhances the beauty of the whole Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178