Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 66
________________ As Represented in the Kalpasūtra Paintings [29 Fig. 39, DVS. The banner., The eighth dream was of a standard, with its golden staff firmly fixed, its flag, consisting of profusion of blue, red, yellow, and white cloth, raised and spread out to the wind, while the extremity was adorned with a bunch of peacock's feathers. It was brilliant as crystal, a conch, the flowers of jasmine, the drops of dew, or a silver jar. Its head was like a lion's head exceedingly splendid, while it pierced the sky with its extremity. It was lucky to behold, and had its soft flag moved backward and forward by a gentle wind, and, though vast in size, yet of a form attractive to the beholder. In the painting, the artist has represented a large banner. The upper of the picture above the banner, is a beautiful arch (torana) and at the bottom, there is a panel of four swans. ચિત્ર ૪૦ પૂર્ણકલશ. પાટણ ૧, ૨૫. ત્યારપછી વળી, ઉત્તમ કંચનની જેવા ઊજળા રૂપવાળો, ચોકખા પાણીથી ભરેલો, ઊત્તમ ઝગારા મારતી કાંતિવાળા, કમળાના જથ્થાથી ચારે બાજુ શોભતો એવો રૂપાને કલશ માતાને નવમે સ્વપ્ન દેખાય છે, તમામ પ્રકારના મંગલના ભેદ એ કલશમાં ભેગા થએલા છે એવો એ સર્વમંગલમય છે, ઊત્તમ રત્નોને જડીને બનાવેલા કમળ ઉપર એ કલશ શોભી રહેલ છે, જેને જોતાં જ આંખ ખુશ ખુશ થઈ જાય છે એ એ રૂપાળો છે. વળી, એ પોતાની પ્રજાને ચારે કોર ફેલાવી રહ્યો છે, તમામ દિશાઓને બધી બાજુથી ઊજળી કરી રહ્યો છે, પ્રશસ્ત એવી લક્ષ્મીનું એ ઘર છે, તમામ પ્રકારનાં દૂષણો વિનાનો છે, શુભ છે, ચમકિલો છે, શોભા વડે ઊત્તમ છે, તથા તમામ ઋતુનાં ફૂલની માળાઓ એ કલશના કાંઠા ઉપર મૂકેલી છે એવા રૂપાના પૂર્ણકલશને એ માતા જૂએ છે. ચિત્રમાં સુવર્ણકલશને ગળામાં રત્નજડિત કંઠે તથા હાર પહેરાવેલો છે. બંને બાજુના છેડા ઉપર ઉડતું રંગીન રેશમી કપડું પણ ચિત્રની શોભામાં વૃદ્ધિ કરી રહ્યું છે. ઉપરના ભાગમાં જ્ઞાન અને દર્શનની ઘાતક બે આંખો ચીતરેલી છે અને ઠેઠ ઉપરના ભાગમાં કઃપવૃક્ષના પાંદડાવાળી ડાળીઓની બંને બાજુ ઉપરના ભાગમાં એકેક પોપટ પણ ચીતરેલ છે. ચિત્રકારની ચિત્રનિરૂપણ શૈલિ કલાત્મક છે. Fig. 40, A Vase. HGP. 1, 25 The ninth dream was a full vase shining like burnished gold, full of the purest and best water, brilliant and ornamental, and placed upon a lotus made of pearls, pleasant to see and shedding a brilliant lustre spreading on all sides; a habitation of Lakşmi herself, free from any defect, auspicious and resplendent, symbolic prosperity, with the beautiful and sweetsmelling flowers of all seasons arranged like a necklace; altogether, a perfect and brilliant flowerpot. In the painting, artist has represented a beautiful vase, set in its own nice fran.e. A parrot is seated on both the sides of frame. ચિત્ર ૪૧. પદ્મ સરેવર. દેવસા.ની પ્રત ઉપરથી. ત્યારપછી વળી, પદ્મ સરોવર નામના સરોવરને માતા ત્રિશલા દસમા સ્વમમાં જૂએ છે. એ સરોવર ઊગતા સૂર્યનાં કિરણોથી ખિલેલાં હજાર પાંખડીવાળાં-સહઅદલમોટાં કમળોને લીધે સુગંધિત બનેલ છે, એમાં કમળાનાં રજકણો પડેલાં હોવાથી એનું પાણી પિંજરા રંગનું એટલે પીળું તથા રાતું દેખાય છે, એ સરેવરમાં ચારે કે ઘણા બધા જીવો ફરી રહ્યા છે, માછલાં એ સરેવરનું અઢળક પાણી પીધા કરે છે, વળી, ઘણું લાંબું, પહોળું અને અને ઊંડું એ સરોવર સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કુવલય, રાતાં કમળે, મોટાં કમળો, ઊજળાં કમળે, એવા અનેક પ્રકારનાં કમળાની વિસ્તારવાળી, Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178