Book Title: Life of Lord Mahavira
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

Previous | Next

Page 73
________________ The Life of Lord Sri Mahavira દેવસાના પાડાની કલ્પસૂત્રની હસ્તપ્રતનાં સુંદરતમ સુÀાભનેાવાળા એક પાનાનાં સુશેાભનાનું વર્ણન. આ પાનામાં જૈન સાધુઓની ધાર્મિક ક્રિયાના જુદાજુદા પ્રસંગેા ચિત્રકારે ઉત્તમ રીતે રજૂ કરેલા છે, જે જૈન સાધુએની ધાર્મિક ક્રિયાઓનું ચિત્રકારને પૂરેપૂરું જ્ઞાન હાવાની ખાત્રી આપે છે. 36] પાનાની જમણી ખાજુના હાંસિયામાં ચાર ચિત્ર પ્રસંગેા છે, જે અનુક્રમે ઉપરથી નીચે જોવાના છે : (૧) પહેલા પ્રસંગમાં સુંદર ચંદરવા નીચે એક ગૃહસ્થ યુગલ આસન ઉપર બેસીને કાંઈ વાતચીત કરતું દેખાય છે, તે બંનેની પાછળ એક ખાોઠ ઉપર સવારનેા સમય દર્શાવવા માટે ચેાઘડીયાં વગાડવાનું નગારુ છે; અને તે નગારાંની પાસે ચાઘડીયાં વગાડનાર એક પુરુષ બેઠેલા છે. (૨) ખીજા પ્રસંગમાં એક જૈન સાધુ ઉપાશ્રયથી બહાર નીકળીને, જિનમંદિરના દર્શન કરવા જતા હોય એમ લાગે છે; જ્યારે બીજા બે જૈન સાધુએ તેથી ઊલટી દિશામાં ગૃહસ્થાને ઘેર ગાચરી લેવા જતા હાય એમ લાગે છે. (૩) ત્રીજા પ્રસંગમાં એક ઊંચા સિંહાસન ઉપર ગુરુ મહારાજ બેઠેલા છે, તેમની સામે ગૃહસ્થાને ઘેરથી ગેાચરી વહેારી લાવવા ગએલા એ જૈન સાધુએ પૈકીના એક સાધુ પાતાના ઊંચા કરેલા જમણા હાથથી પાતે જે કાંઇ ગાચરી વહારી લાવેલ છે, તે સંબંધી વાતચીત કરે છે; અને તેમની પાછળ ઊભેલા બીજા જૈન સાધુ શાંત ચિત્તે ગુરુ-શિષ્યની વાતચીત સાંભળે છે. ગુરુ મહારાજની પાટની પાસે બે પુરુષો બેઠેલા છે, તેઓ પણ પરસ્પર કાંઇક ધાર્મિક ચર્ચા કરતા હાય એમ લાગે છે. (૪) ચેાથા પ્રસંગમાં એક ગૃહસ્થ અને એક સાધુ ધર્મક્રિયા સંબંધી વાતચીત કરતા દેખાય છે. પાનાની ડાબી ખાજીના હાંસિયામાં પણ ચાર ચિત્રપ્રસંગેા ચીતરેલા છે, જે અનુક્રમે ઉપરથી નીચે જોવાના છે : (૧) પહેલા પ્રસંગમાં એક સાધુ ઊભેલા છે, બીજા સાધુ પાટ પર બેઠેલા ગુરુ મહારાજ સાથે ધર્મ સંબંધી ચર્ચા કરતા ઊભેલા છે. ગુરુ મહારાજની પાટ પાછળ એક શિષ્ય ગુરુ મહારાજની સુશ્રુષા કરતા ઊભેલા છે. (૨) બીજા પ્રસંગમાં પેાતાના જમણા હાથમાં પકડેલા દંડાસનથી નીચેની જમીનનું પ્રમાર્જન કરતાં કરતાં ત્રણ જૈન સાધુએ જીવાનું રક્ષણ કરતાં (ઇરિયાવહી સાચવીને) સ્થંડિલ ભૂમિએ જતા હોય એમ લાગે છે. (૩) ત્રીજા પ્રસંગમાં એક સાધુ ઊભેલા છે, અને બીજા સાધુ ઊંચા આસન ઉપર બેઠેલા ગુરુ મહારાજના ચરણમાં પડીને, આખા દિવસના કરેલા અપરાધની ક્ષમા માંગતા દેખાય છે. (૪) ચાથા પ્રસંગમાં બે ગૃહસ્થા ધાર્મિક ચર્ચા કરે છે, અને તેમની ખાજુમાં એક જૈન સાધુ ઊભેલા છે. પાનાની ઉપર અને નીચેની બંને કિનારામાં દોડતા હરણિયાંઓનાં ગળામાં ફ્રાંસા નાખતાં આ બે શિકારીઓ, સામસામા દોડતાં બતાવેલા છે. દરેક કિનારમાં કુલ ચાર હરણા અને ચાર શિકારીઓ છે. દોડતાં હરણાના વેગ અને ગળામાં ફ્રાંસા નાંખેલા શિકારીઓની શિકાર પકડવાની તત્પરતાની ચિત્રકારે એવી રીતે રજૂઆત કરી છે કે જે આપણને તેના ચિત્રકળા માટેના જ્ઞાન માટે માન ઉપજાવે છે. Fig. 48. A page from DVS. KS. Siddhārtha tells TriŚalā the meaning of the dreams. Then, having heard the meaning from King Siddhartha and having reflected upon it. Ksatriyāni Trisala, pleased, contented, full of joy at heart etc, brought the palm of her folded hands in a way to bring the ten nails round the head in the form of a folded cavity in front of the forehead, and spoke thus : That is so, o master! It is so o master! It is exactly so, o master ! It is undoubtedly so, o master! It is so desired, o master! It is accepted, o master! It is so desired and accepted, o master ! and she, saying that the meaning is as true as you say, entirely accepted those dreams. Having accepted them, and, being permitted by King Siddhartha, she rises up from the state-chair inlaid with designs of various kinds of jewels and precious Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178