________________
૧૭.
પ્રશ્નોત્તરી ભાગ-૫ '
' જીવસ્થાનકોને વિષે નામ કર્મના બંધસ્થાન-ઉદયસ્થાન-સત્તાસ્થાન
તથા સંવેધ ભાંગાઓનું વર્ણન.
પણ દુગ પણગે પણ ચી પગે પણગા હવંતિ તિન્નેવ !
પણ છપ્પણર્ગ છચ્છ પ્પણાં અટ્ટટ્ટ દસગતિ ૪૧
સૌવ અપજતા સામી સુહુમાય બાયરા જેવા
વિગલિંદિ આઉ તિ#િ ૧
તહ ય અસત્રી અસન્ની ૪રા ભાવાર્ષઃ સાતે અપર્યાપ્તા જીવોને વિષે અનુક્રમે
૧ પાંચ બંધ સ્થાન ૨ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન ૨ ૫ બંધસ્થાન ૬ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન ૩ ૫ બંધસ્થાન ૫ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન ૪ ૫ બંધસ્થાન ૩ઉદયસ્થાન ૩સત્તાસ્થાન ૫ ૫ બંધસ્થાન ૬ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન ૬ ૬ બંધસ્થાન ૬ ઉદયસ્થાન ૫ સત્તાસ્થાન ૭ ૮ બંધસ્થાન ૮ ઉદયસ્થાન ૧૦ સત્તાસ્થાન આ બંધસ્થાન આદિનાં સ્વામી કમસર સાતે અપર્યાપ્તા જીવો જાણવા સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તાથી અસત્રી પંચેન્દ્રિય તથા સન્ની પંચેન્દ્રિય પર્યાપ્તાજીવોને વિષે બંધ-ઉદય અને સત્તાસ્થાનો જે પ્રમાણે ઘટતાં હોય તે
પ્રમાણે કહેવા ૪૧૪રા ૬૧. સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તાને વિષે નામકર્મના બંધ સ્થાનો કેટલા હોય?