Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 226
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૨૧૭ ૧૨. ૧ : ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧૨ ૪ ૨ = ૨૪, ૧ : ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૧૨ ૪ ૨ = ૨૪. ૧ x ૧૨ : ૨ = ૨૪. ૯૨૮, આ જીવોને કેવલીને અબંધે સંવેધભાંગા કેટલા થાય? અબંધે ૩૦ના ઉદયે, ઉપશમશ્રેણી આશ્રયી ૪૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪ = ૪૮ ૪ ૪ = ૧૯૨, સામાન્યકેવલી આશ્રયી ૨૩ ઉદયભાંગા, સત્તાસ્થાન ૬. ૨૩ x ૬ = ૧૩૮, તીર્થકરકેવલીને ૧ ઉદયભાંગો, સત્તાસ્થાન ૮, ૧ ૪ ૮ = ૮ કુલ ૩૩૮. ૯૨૯. આ જીવોને તીર્થકર ક્વલીને એકત્રીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ ૩૧ના ઉદયે તીર્થકરકેવલીને ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૮૦, ૭૫, ૧ * ૧ : ૧ ૨ = ૨. ૩૦. આ જીવોને તીર્થકરને નવના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ નવના ઉદયે તીર્થકર કેવલીને ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૮૦, ૭૬, ૯, ઉદયસત્તાભાંગા ૧ : ૩ = ૩, બંધોદયસત્તાભાંગા ૦ x ૧ x ૩ = ૩. ૯૩૧. આ જીવોને સામાન્ય કેવલીને આઠના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ આઠના ઉદયે સામાન્ય કેવલીને ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૩. ૭૯, ૭૫, ૮, ઉદયસત્તાભાંગા ૧ ૮ ૩ = ૩. ૯૭૨. આ જીવોને અબંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૨૦ના ઉદયે સંવેધભાંગા ૨૧ના ઉદયે સંવેધભાંગા ૨૬ના ઉદયે સંવેધભાંગા ૨૭ના ઉદયે સંવેધભાંગા ૨૮ના ઉદયે સંવેધભાંગા به به به به ه

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230