Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 225
________________ ૨૧૬ કર્મગ્રંથ-૬ ૯૨૨. અબંધે સામાન્ય કેવલીને વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ અબંધે સામાન્ય કેવલીને ૨૦ના ઉદયે ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૭૯, ૭૫, બંધોદયભાંગા ૦ x ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ર = ૨, બંધોદયસત્તાભાંગા ૦ ૪૧ ૪૨ = ૨. ૯૨૩. આ જીવોને તીર્થકરકેવલીને એકવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ અબંધે ૨૧ના ઉદયે તીર્થકર કેવલીને ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૮૦, ૯, બંધોદયભાંગા ૦ ૪ ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ર = ૨, બંધોદયસત્તાભાંગા ૦ x ૧ ૨ = ૨. " ૯૨૪. આ જીવોને સામાન્ય કેવલીને છવ્વીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ અબંધ ર૬ના ઉદયે સામાન્ય કેવલીને ઉદયભાંગા ૬, સત્તાસ્થાન ૨. ૭૯, ૭૫, બંધોદયભાંગા ૦ = ૬, ઉદયસત્તાભાંગા ૬ ૪ ૨ = ૧૨, બંધોદયસત્તાભાંગા ૦ x ૬ 1 ૨ = ૧૨. ૯૨૫. આ જીવોને તીર્થકરકેવલીને સત્તાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ અબંધ તીર્થકર કેવલીને ૨૭ના ઉદયે ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૨. ૮૦, ૭૬, બંધોદયભાંગા ૧ : ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૨ = ૨, બંધોદયસત્તાભાંગા ૧ : ૧ 1 ૨ = ૨. ૯૨૬. આ જીવોને સામાન્ય કેવલીને અાવીશના ઉદયે સંવેધભાંગા કેટલા થાય? ઉ અબંધે સામાન્ય કેવલીને ૨૮ના ઉદયે ઉદયભાંગા ૧૨, સત્તાસ્થાન ૨. ૭૯, ૭૫, બંધોદયભાંગા ૧ ૪ ૧૨ = ૧૨, ઉદયસત્તાભાંગા ૧૨ : ૨ = ૨૪, બંધોદયસત્તાભાંગા ૧ x ૧૨ ૪ ૨ = ૨૪. ૯૨૭. આ જીવોને કેવલીને ઓગણત્રીશના ઉદયે સંવેદમાંના કેટલા થાય? ઉ અબંધે સામાન્ય કેવલીને ર૯ના ઉદયે ઉદયભાંગા ૧૨ તથા તીર્થકર કેવલીને ઉદયભાંગો ૧, સામાન્ય કેવલીને સત્તાસ્થાન ૨. ૭૯, ૭૫, તીર્થકરકેવલીને સત્તાસ્થાન ૨. ૮૦, ૭૬, બંધોદયભાંગા ૧ : ૧૨ =

Loading...

Page Navigation
1 ... 223 224 225 226 227 228 229 230