Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 223
________________ ૨૧૪ | કર્મગ્રંથ-૬ ૯૧૨. આ જીવોને અપ્રાયોગ્ય એકના બંધે સંવેધભાંગા કેટલા થાય? ઉ અપ્રાયોગ્ય ૧ના બંધ બંધભાંગો ૧, ઉદયસ્થાન ૧, ૩૦ પ્રકૃતિનું ઉદયભાંગા ૭૨, સત્તાસ્થાન ૮, ૯, ૯૨, ૮૯, ૮૮, ૭૯, ૭૬, ૭૫, 20. ૯૧૩. આ જીવોને અપ્રાયોગ્ય બંધ ના બંધે ઉપશમશ્રેણી આશ્રયી સંવેધભાંગા કેટલા થાય? ઉ ૧ના બંધ ૧ બંધ ભાગો, ૩૦ના ઉદયે ઉપશમશ્રેણી આશ્રયી ઉદયભાંગા ૪૮, સત્તાસ્થાન ૪. ૯૩, ૯૨, ૮૯, ૮૮, બંધોદયભાંગા ૧ x ૪૮ = - ૪૮, ઉદયસત્તાભાંગા ૪૮ ૪૪ = ૧૯૨, બંધોદયસત્તાભાંગા ૧૪ ૪૮ * ૪ = ૧૯૨. ૯૧૪. આ જીવોને અપ્રાયોગ્યે સામાન્ય કેવલીને સંવેધભાંગા કેટલા થાય? ઉ અપ્રાયોગ્ય ૧ના બંધે બંધભાંગો ૧, ૩૦ના ઉદયે સામાન્ય કેવલીના ઉદયભાંગા ર૩, સત્તાસ્થાન ૬. ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૭૯, ૭૫, બંધોદયભાંગા ૧ ર૩ = ૨૩, ઉદયસત્તાભાંગા ૨૩ x ૬ = ૧૩૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૨૩ ૪ ૬ = ૧૩૮. ૯૧૫. આ જીવોને એકના બંધે તીર્થકર કેવલીને સંવેધભાંગા કેટલા થાય? ૧ના બંધે બંધભાંગો ૧, સત્તાસ્થાન ૮. ૯૩, ૯૨, ૮૯, ૮૮, ૮૦, ૭૯, ૭૬, ૭૫, બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૮ = ૮, બંધોદયસત્તાભાંગા ૧ ૪ ૧ ૪ ૮ = ૮. ૯૧૬. આ જીવોને એકના બંધે કુલ સંવેધભાંગા કેટલા થાય? ૧ના બંધ બંધમાંગો ૧, ૩૦ના ઉદયે ઉપશયશ્રેણી આશ્રયી ૧૯૨ સંવેધભાંગા, સામાન્યજ્વલી આશ્રયી ૧૩૮ સંવેધભાંગા, તીર્થકરકેવલી આશ્રયી ૮ સંવેધભાંગા, કુલ સંવેધભાંગા ૩૩૮ સંવેધભાંગા થાય. ઉ ઉ

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230