Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 222
________________ ૨૧૩ પ્રશ્નોત્તરી ભાગ-૫ તિર્યંચગતિ પ્રાયોગ્ય ૧૪૧૧૨૪૬૦૮ મનુષ્યગતિ પ્રાયોગ્ય ૧૦૬૪ દેવગતિ પ્રાયોગ્ય ૧૪૮ કુલ બંધોદયસત્તાભાંગા ૧૪૧૮૫૭પ૩ર અથવા સંવેધભાંગા થાય છે. ૯૦૮. આ જીવોને એકત્રીશના બંધે સામાન્યથી બંધઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૧ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ઉદયસ્થાન ૨. ૨૯, ૩૦, ઉદયભાગ ૨, ૧૪૯, ૧૪૮, સત્તાસ્થાન ૧.. ૯૦૯. આ જીવોને એકત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયરાભાંગા કેટલા * થાય? ઉ ૩૧ના બંધે બંધમાંગો ૧, ૨૯ના ઉદયે વૈક્રીયમનુષ્યનો ૧ ભાગો, આહારકમનુષ્યનો ૧ ભાગો, સત્તાસ્થાન ૧, ૯૩, બંધોદયભાંગા ૧ : ૧ = ૧, ૧ x ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧, ૧ + ૧ =૨. ૯૧૦. આ જીવોને એકત્રીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૧ના બંધે બંધભાંગો ૧, ૩૦ના ઉદયે વૈકીય મનુષ્યનો ૧ + આહારકમનુષ્યનો ૧ + સામાન્ય મનુષ્યના ૧૪૪ = ૧૪૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૧.૯૩, બંધોદયભાંગા ૧ ૪ ૧૪૬ = ૧૪૯, ઉદયસત્તાભાંગા ૧૪૬ ૪ ૧ = ૧૪૬. ૯૧૧. આ જીવોને એકત્રીશના બંધે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? સંવેધભાંગા કેટલા થાય? ૩૧ના બંધ બંધભાંગો ૧, ૨૯ના ઉદયના ઉદયસત્તાભાંગ ૨ + ૩૦ના ઉદયના ઉદયસત્તાભાંગા ૧૪૬ = ૧૪૮ ઉદયસત્તાભાંગા ૪ બંધમાંગો ૧ = ૧૪૮ બંધોદયસત્તાભાંગા થાય.

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230