Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૧૦
કર્મગ્રંથ-૬ ૮૯૩. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૫ના ઉદયે દેવતાના ઉદયભાંગા, ૮ સત્તાસ્થાન
૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮૪ ૨
= ૧૬. ૮૯૪. આ જીવોને ત્રીશના બંધે પચ્ચીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૫ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન
૧. ૮૯ બધોદયભાંગા ૮ ૪૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ ૪ ૧ = ૧. ૮૫. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન
૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૮૯૯. આ જીવોને ત્રીશના બંધે સત્તાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૭ના ઉદયે નારકીનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન
૧. ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧ : ૧ = ૧. ૮૯. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૮, ૨૮ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬,
સત્તાસ્થાન ૨. ૯૩, ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૧૬ = ૧૨૮,
ઉદયસત્તાભાંગા ૧૬ x = ૩૨. ૮૯૮. આ જીવોને ત્રીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે નારકીના ઉદયસત્તાભાંગા
કેટલા થાય?

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230