Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 217
________________ ૨૦૮ કર્મગ્રંથ-૬ ૮૮૪. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે, દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ ૮ ૨ = ૧૬. ૮૮૫. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધમાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૮, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮૪૮= ૩૬૮૬૪, ઉદયસત્તાભાંગા ૮ 1 ૨ = ૧૬. ૮૮૬. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૦ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૬૯૧૨ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ વૈકીયતિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૬ દેવતાના ઉદયસત્તાભાંગા ૧૬ કુલ ઉદયસત્તાભાંગા ૮૮૭. આ જીવોને ત્રીશના બંધે એકત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૩૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયભાંગા ૧૧૫ર, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ = ૧૧૫ર = પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪ ૪ = ૪૬૦૮. ૮૮૮. આ જીવોને ત્રીશના બંધી સર્વ ઉદયના કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધે બંધ ભાંગા ૪૯૦૮ સર્વ ઉદયના, ૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૯૦ ઉ

Loading...

Page Navigation
1 ... 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230