Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust
View full book text
________________
૨૦૬
કર્મગ્રંથ-૬
દેવતાના ઉદયસત્તાભાંગા
૩૨ નારકીના ઉદયસત્તાભાંગા કુલ ઉદયસત્તાભાંગા
૪૬૯૦ ૮૭૯. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૧ ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧પર
ઉદયભાંગા, સત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૧૫ર =
પ૩૦૮૪૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર ૪૪ = ૪૬૦૮. ૮૭૭. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે સામાન્ય મનુષ્યના ૫૭૬, ઉદયભાંગાસત્તાસ્થાન ૪, બંધોદયભાંગા ૪૬૦૮ ૪ ૫૭૬ =
૨૬૫૪૨૦૮, ઉદયસત્તાભાંગા ૫૭૬ ૪ ૪ = ૨૩૦૪. ૮૭૮. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૮ = ૨૪, ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા
૪૬૦૮ x ૨૪ = ૧૧૦૫૯૨, ઉદયસત્તાભાંગા ૨૪ ૮ ૨ = ૪૮. ૮૭૯. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૩૦ના બંધ બંધભાંગા ૪૬૦૮, ૨૯ના ઉદયે દેવતાના ઉદયભાંગા ૧૬, સત્તાસ્થાન ૨, બંધોદયભાંગા ૪૬૦૮ ૮ ૧૬ = ૭૩૭૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. .

Page Navigation
1 ... 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230