Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 171
________________ ૧૬૨ ૬૯૯૨ ૪૬૦૮ કર્મગ્રંથ-૬ રત્ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૫ પર ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૬૧૬ ૬૮૪. આ જીવોને છવ્વીશના બંધે સર્વ ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૬૧૬ x ૧૬ બંધભાંગા = ૪૮૯૮૫૬ બંધોદયસત્તા એટલે સંવેધભાંગા થાય છે. ૬૮૫. આ જીવોને પહેલા વિકલ્પથી અઠ્ઠાવીશના બંધે સર્વ સામાન્ય બંધાદિ કેટલા હોય? ઉ ૨૮ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮, ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૭૬૦૨, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૯ હોય છે. ૬૮૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે એક્ટ્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૮. ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૮ + સામાન્ય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૮ ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૮૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધ પચ્ચીશના ઉદયે વૈકીય શરીરી જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગા ૮, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮+વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૮૮. આ જીવોને અાવીશના બંધ પચ્ચીશના ઉદયે આહારક જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગો ૧. ૨૫ના ઉદયે આહારક પ્રાયોગ્ય ઉદયભાંગા ૧,

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230