________________
૧૬૨
૬૯૯૨
૪૬૦૮
કર્મગ્રંથ-૬ રત્ના ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા ૧૧૫ પર ૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૦૬૧૬ ૬૮૪. આ જીવોને છવ્વીશના બંધે સર્વ ઉદયના સંવેધભાંગા કેટલા થાય? ઉ ર૬ના બંધ બંધભાંગા ૧૬, સર્વ ઉદયે ઉદયસત્તાભાંગા ૩૦૬૧૬ x ૧૬
બંધભાંગા = ૪૮૯૮૫૬ બંધોદયસત્તા એટલે સંવેધભાંગા થાય છે. ૬૮૫. આ જીવોને પહેલા વિકલ્પથી અઠ્ઠાવીશના બંધે સર્વ સામાન્ય બંધાદિ
કેટલા હોય? ઉ ૨૮ના બંધે દેવગતિ પ્રાયોગ્ય બંધભાંગા ૮,
ઉદયસ્થાન ૮. ૨૧, ૨૫, ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧,
ઉદયભાંગા ૭૬૦૨, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૯ હોય છે. ૬૮૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે એક્ટ્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ર૯ના બંધે બંધભાંગા ૮. ૨૧ના ઉદયે સામાન્ય તિર્યંચના ૮ +
સામાન્ય મનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૮ ૮ ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૮૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધ પચ્ચીશના ઉદયે વૈકીય શરીરી જીવોને
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગા ૮, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮+વૈકીયમનુષ્યના
૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪
૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૬૮૮. આ જીવોને અાવીશના બંધ પચ્ચીશના ઉદયે આહારક જીવોને
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગો ૧. ૨૫ના ઉદયે આહારક પ્રાયોગ્ય ઉદયભાંગા ૧,