________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૧ = ૧.
૬૮૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
ઉ ૨૮ના બંધે ૨૫ના ઉદયે વૈક્રીયના ૩૨ + આહારકનો ૧ = ૩૩ થાય. ૬૯૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે છવ્વીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૬ના ઉદયે સામાન્યતિર્યંચના ૨૮૮ + સામાન્યમનુષ્યના ૨૮૮ = ૫૭૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮, ઉદયસત્તામાંગા ૫૭૬ ૪ ૨ =
ઉ
૧૬૩
સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તામાંગા ૧ ૪
૧૧૫૨.
૬૯૧. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?
૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈક્રીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૮ r ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨.
૬૯૨. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સત્તાવીશના ઉદયે આહારકને ઉદયસત્તામાંગા
કેટલા થાય?
૨૮ના બંધે બંધભાંગો ૧. ૨૭ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧, સત્તાસ્થાન ૧. ૯૨, બંધોદયભાંગા ૧ ૪ ૧ = ૧, ઉદયસત્તાભાંગા ૧૪
હ
૧ = ૧.
૬૯૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે સામાન્ય જીવોને ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૨૮ના બંધે બંધમાંગો ૮. ૨૮ના ઉદયે, સામાન્યતિર્યંચના ૫૭૬ + સામાન્યમનુષ્યના ૫૭૬ = ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨,
હ