________________
કર્મગ્રંથ-૬
૮૮. બંધોદયભાંગા ૮ ૪ ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨
૪૨ = ૨૩૦૪.
૬૯૪. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે વૈક્રીયના ઉદયસત્તામાંગા
કેટલા થાય ?
૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૧૬ + વૈક્રીયમનુષ્યના ૯ = ૨૫ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૮ ૪ ૨૫ = ૨૦૦, ઉદયસત્તાભાંગા ૨૫ × ૨ = ૫૦. ૬૯૫. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે આહારકના ઉદયસત્તામાંગા કેટલા થાય ?
૧૬૪
૯
હ
૨૮ના બંધે બંધમાંગા ૮, ૨૮ના ઉદયે આહારકના ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૮ ૪ ૨ = ૧૬, ઉદયસત્તાભાંગા ૨
× ૧ = ૨.
૬૯૬. આ જીવોને અઠ્ઠાવીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય ?
૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૮ના ઉદયે સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા
વૈક્રીય જીવોના ઉદયસત્તાભાંગા આહારક જીવોના ઉદયસાભાંગા
કુલ ઉદયસત્તાભાંગા
૨૩૫૬
૬૯૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય ?
૨૮ના બંધે બંધભાંગા ૮, ૨૯ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫૨ + સામાન્યમનુષ્યનાં ૫૭૬ = ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૧૭૨૮ = ૧૩૮૨૪, ઉદયસત્તામાંગા ૧૭૨૮ ૪ ૨ = ૩૪૫૬.
૨૩૦૪
૫૦