________________
૧૬૫
પ્રશ્નોત્તરી ભાગ-૫ ૬૯૮. આ જીવોને અાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? '૨૮ના બંધ બંધભાંગા ૮, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૯= ૨૫ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૨૫ = ૨૦૦, ઉદયસત્તાભાંગા ૨૫ ૮ ૨ =
૫૦. ૯૯૯. આ જીવોને અાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે આહારકના ઉદય
સત્તાભાંગા કેટલા થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ર૯ના ઉદયે આહારકના ઉદયભાંગા ૨, સત્તાસ્થાન ૧. ૯૨. બંધોદયભાંગા ૮ ૮ ૨ = ૧૬, ઉદયસત્તાભાંગા ૨
* ૧ = ૨. ૭૦૦. આ જીવોને અાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ૨૮ના બંધ ર૯ના ઉદયે સામાન્યજીવોના ઉદયસત્તાભાંગા ૩૪૫૬ વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૫૦ આહારકના જીવોના ઉદયસત્તાભાંગા
કુલ જીવોના ઉદયસત્તાભાંગા ૩૫૦૮ ૭૦૧. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય જીવોના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર +
સામાન્ય મનુષ્યના ૧૧૫ર = ૨૩૦૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૯, બંધોદયભાંગા ૮ ૮ ૨૩૦૪ = ૧૮૪૩૨, ઉદયસત્તાભાંગા ૨૩૦૪ ૪ ૩ = ૬૯૧૨.