________________
૧દદ
કર્મગ્રંથ-૬ ૭૦૨. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્યતિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બંધ બંધભાંગા ૮, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૫૭૬
ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. બંધોદયભાંગા ૮ ૪ ૫૭૬ = ૪૬૦૮,
ઉદયસત્તાભાંગા પ૭૬ 1 ૨ = ૧૧૫ર. ૭૦૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે વૈકીયના ઉદયસત્તાભાંગા
કેટલા થાય? ઉ ર૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮+ વૈકીયમનુષ્યનો
૧ = ૯ ઉદયભાંગા ૮૪ ૯ = ૭૨, ઉદયસત્તાભાંગા ૯૮૨ = ૧૮.. ૭૦૪. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા (આહારકના)
કેટલા થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે આહારકનો ઉદયભાંગો ૧,
સત્તાસ્થાન ૧.૯૨. બંધોદયભાંગા ૮૪ ૧ = ૮, ઉદયસત્તાભાંગા ૧૪
૧ = ૧. ૭૦૫. આ જીવોને અટ્ટાલીશના બંધે ત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૦ના ઉદયે, સામાન્ય જીવોના ઉદયસત્તાભાંગા ૧૯૧૨ સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૧૧પર વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા ૧૮ આહારક જીવોના ઉદયસત્તાભાંગા ,
આ જીવોના કુલ ઉદયસત્તાભાંગા ૮૦૮૩ ૭૦૬. આ જીવોને અઠ્ઠાવીશના બંધે એકત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય?