________________
પ્રશ્નોત્તરી ભાગ - ૫
૧૬૭
ઉ ૨૮ના બંધે બંધભાંગા ૮, ૩૧ના ઉદયે સામાન્યતિર્યંચના ૧૧૫૨ ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬, બંધોદયભાંગા ૮ ૪ ૧૧૫૨ = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫૨ ૪ ૩ = ૩૪૫૬. ૭૦૭. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય?
૨૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૫ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૬ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૭ના ઉદયે ઉદયસત્તાભાંગા
૨૮ના ઉદયે ઉદયસાભાંગા
૨૯ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૦ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૧ના ઉદયે ઉદયસત્તાભાંગા
૩૨
૩૩
૧૧૫૨
૩૩
૨૩૫૬
૩૫૦૮
૮૦૮૩
૩૪૫૬
કુલ ઉદયસત્તાભાંગા
૧૮૬૫૩ થાય છે.
૭૦૮. આ જીવોને અઠ્ઠાવીશના બંધે સર્વ ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ૨૮ના બંધે બંધમાંગા ૮ સર્વ ઉદયના, ઉદયસત્તાભાંગા ૧૮૬૫૩ x બંધભાંગા ૮ = ૧૪૯૨૨૪. બંધોદય સત્તાભાંગા અથવા સંવેધભાંગા થાય છે.
૭૦૯. આ જીવોને અઠ્ઠાવીશના બંધે નરકગતિ પ્રાયોગ્ય સામાન્યથી બંધાદિ કેટલા કેટલા હોય ?
૨૮ના બંધે નરકગતિ પ્રાયોગ્ય બંધભાંગો ૧, ઉદયસ્થાન ૬. ૨૫, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ૩૧, ઉદયભાંગા ૩૫૪૪, સત્તાસ્થાન ૪. ૯૨, ૮૯, ૮૮, ૮૬
૭૧૦. આ જીવોને અઠ્ઠાવીશના બંધે પચ્ચીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય ?
હું