________________
કર્મગ્રંથ-૬
૧૬૮ ઉ ૨૮ના બંધે બંધભાંગો ૧, ૨પના ઉદયે વૈકીયતિર્યંચના ૮ +
વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ 1 ૨ = ૩૨. ૭૧૧. આ જીવોને અાવીશના બંધે સત્તાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ૨૮ના બંધ બંધમાંગો ૧, ૨૭ના ઉદયે વૈક્રીયતિર્યંચના ૮ + વૈકીયમનુષ્યના ૮ = ૧૬ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૧ ૪ ૧૬ = ૧૬, ઉદયસત્તાભાંગા ૧૬ ૪ ૨ = ૩૨. ૭૧૨. આ જીવોને અાવીશના બંધ અઠ્ઠાવીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ૨૮ના બંધે બંધભાંગો ૧, ૨૮ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮.
બંધોદયભાંગા ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૧૩. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ઓગણત્રીશના ઉદયે ઉદયસત્તાભાંગા કેટલા
થાય? ઉ ૨૮ના બંધ બંધભાગો ૧, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ +
વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮,
બંધોદયભાગ ૧ ૪ ૨૪ = ૨૪, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૭૧૪. આ જીવોને અઠ્ઠાવીશના બંધે ત્રિીશના ઉદયે સામાન્ય તિર્યંચના
ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૨૮ના બધે બંધભાગ ૧, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૧૫ર
ઉદયભાંગા, સત્તાસ્થાન ૩. ૯૨, ૮૮, ૮૬. બંધોદયભાંગા ૧ ૪ ૧૧૫ર
= ૧૧૫ર, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૩ = ૩૪૫૬. ૭૧૫. આ જીવોને અાવીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના
ઉદયસત્તાભાંગા કેટલા થાય?