Book Title: Karmgranth 6 Prashnottari Part 05
Author(s): Narvahanvijay
Publisher: Padarth Darshan Trust

View full book text
Previous | Next

Page 208
________________ પ્રશ્નોત્તરી ભાગ-૫ ૧૯૯ ૮૪૫. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે વૈકીય જીવોના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધે બંધભાંગા ૨૪, ૨૯ના ઉદયે વૈકીયતિર્યંચના ૧૬ + વૈકીયમનુષ્યના ૮ = ૨૪ ઉદયભાંગા, સત્તાસ્થાન ૨. ૯૨, ૮૮. બંધોદયભાંગા ૨૪ x ૨૪ = ૫૭૬, ઉદયસત્તાભાંગા ૨૪ x ૨ = ૪૮. ૮૪૬. આ જીવોને ત્રીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ ઉદયસત્તાભાંગા કેટલા થાય? ૩૦ના બંધ બંધમાંગા ૨૪, રત્ના ઉદયે, સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા ૪૬૦૮ સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા ૨૩૦૪ વૈક્રીયજીવોના ઉદયસત્તાભાંગા ૪૮ કુલ ઉદયસત્તાભાંગા ૬૯૬o આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ૨૪, ૩૦ના ઉદયે સામાન્ય તિર્યંચના ૧૭૨૮ ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪ x ૧૭૨૮ =૪૧૪૭૨, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ ૪૪ = ૬૯૧૨. ૮૪૮. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના ઉદયસત્તાભાંગા કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, ૩૦ના ઉદયે સામાન્ય મનુષ્યના ૧૧૫ર ઉદયભાંગા, સત્તાસ્થાન ૪. બંધોદયભાંગા ૨૪૪ ૧૧૫ર = ૨૭૬૪૮, ઉદયસત્તાભાંગા ૧૧૫ર x ૪ = ૪૬૦૮. ૮૪૯. આ જીવોને ત્રીશના બંધે ત્રીશના ઉદયે વૈકીય તિર્યંચના ઉદયસત્તાભાંગા - કેટલા થાય? ઉ ૩૦ના બંધ બંધભાંગા ર૪, ૩૦ના ઉદયે વૈકીયતિર્યંચના ૮ ઉદયભાંગા, ૮૪૭,

Loading...

Page Navigation
1 ... 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230