Book Title: Jivsamasprakaran Author(s): Shilchandrasuri Publisher: Jain Granth Prakashan SamitiPage 16
________________ ૫૭, ૪ ગતિમાં ૭ કાયયોગો. ૫૮. કાર્પણ કાયયોગને વિશે ગુણસ્થાનો, પ્રાસંગિક કેવલીસમુદ્ધાતનું સ્વરૂપ. ૫૯-૬૦. વેદ માર્ગણામાં-૩ વેદના સ્વામી (૪ ગતિમાં), અને તે ૩માં ગુણસ્થાનો. ૬૦. કષાયમાર્ગણામાં -૪ કષાયો, તેમાં ગુણસ્થાનો. ૬૧. જ્ઞાનમાર્ગણામાં - ૫ જ્ઞાન, મતિજ્ઞાનના અવગ્રહાદિ પ્રકારો. ૬૨. અર્થાવગ્રહાદિ મતિભેદોનું સ્વરૂપ-નિરૂપણ. ૬૩. શ્રુતજ્ઞાનના તથા અવધિજ્ઞાનના ૨-૨ પ્રકારો. ૬૪. અવધિજ્ઞાનના છ, મન:પર્યવજ્ઞાનના બે પ્રકારો તથા એકવિધ કેવલજ્ઞાનનું સ્વરૂ૫. ૬૫. ૩ અજ્ઞાન તથા જ્ઞાનમાર્ગણાના ૮ ભેદોમાં ગુણસ્થાનો. ૬૬. સંયમમાર્ગણામાં – તેના ઉત્તરભેદો તથા સામાયિકાદિ ચારિત્રોનું સ્વરૂપ. ૬૭. પ ચારિત્રોમાં ગુણસ્થાનો. ૬૮. પુલાક આદિ ૫ નિગ્રંથોનું સ્વરૂપ, તેમાં ગુણસ્થાનો. ૬૯. દર્શનમાર્ગણામાં-૪ દર્શન તથા તેમાં ગુણસ્થાનો. છ વેશ્યાનું સ્વરૂપ, જંબૂલ સ્વાદક તથા ગ્રામઘાતકનાં દૃષ્ટાંતો. ૧૦૦ ૭૦. લેશ્યામાર્ગણામાં - છ લેશ્યા, તેમાં ગુણસ્થાનો. ૧૦૩. ૭૧-૭૪. છ લશ્યાના સ્વામીઓ (૪ ગતિમાં). ૧૦૫ ૭૫. ભવ્યમાર્ગણામાં - ભવ્ય-અભવ્યનાં લક્ષણ તથા તેમાં ગુણસ્થાનો. ૧૧૫ ૭૬-૮૦. સમ્યક્તમાર્ગણાની ભૂમિકારૂપે - સમ્યક્તનો ઘાત કરનાર કર્મનું સ્વરૂપ, સ્પર્ધક અને વર્ગણાનું સ્વરૂપ, સર્વઘાતી-દેશઘાતી સ્પર્ધકોનું તથા કમનો ક્ષયોપશમ - ઉપશમ - લયનું વર્ણન, સમ્યક્તોમાં ગુણસ્થાનો તથા તેમાં જ વૈમાનિકાદિ - જીવ ભેદો. ૧૧૫ ૮૧. સંજ્ઞિમાર્ગણામાં – ૩ સંજ્ઞાઓનું સ્વરૂપ, સંજ્ઞાઓના સ્વામી તથા ગુણસ્થાનો. ૧૨૮ ૮૨. આહારમાર્ગણામાં - આહારક - અનાહારક જીવભેદોનું સ્વરૂપ, પ્રાસંગિક જુગતિ - વિગ્રહવિક્રોગતિનું પણ સ્વરૂપ તથા પ્રકારો, ઓજાહારાદિ ૩ પ્રકારના આહારનું સ્વરૂપ, આહારક માર્ગણામાં ગુણસ્થાનો. ૧૩૦ ૮૩. સાકાર અને અનાકાર ઉપયોગ તથા “જીવ'નું લક્ષણ. ૧૩૬ ૮૪, જીવભેદરૂપ જીવસમાસનો ઉપસંહાર તથા અજીવ-ભેદોની પ્રસ્તાવના. ૧૩૯ ૮૫, ૫ અજીવદ્રવ્યો તથા તેના પ્રકારો; કાળદ્રવ્યની ચર્ચા. ૧૪૦ ૮૬. ૫ અજીવદ્રવ્યોનાં લક્ષણો પ્રથમ સત્પદપ્રરૂપણાકારની સમાપ્તિ. ૧૪૩ ૮૭. બીજા દ્રવ્ય પ્રમાણદ્વારના નિરૂપણનો પ્રારંભઃ ૪ પ્રમાણો તથા તેમાં પ્રથમ દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ અને તેના બે ભેદ. ૮૮-૯૦. વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણના માન-ઉન્માન આદિ ૫ પ્રકારોનું સ્વરૂપ. ૧૪૯ ૯૧, ક્ષેત્રપ્રમાણ, તેના ૨ પ્રકારો તથા તેમાં અવગાહનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ. ૧૫૩ ૯૨. વિભાગનિષ્પન્ન ક્ષેત્ર-પ્રમાણના અંગુલ–વેંત આદિ ભેદો. ૧૫૫ ૯૩. ત્રિવિધ અંગુલ; ઉત્સધ-આત્મ-પ્રમાણ-અંગુલ તથા સૂચિ-અતર-ઘન- અંગુલનું સ્વરૂપ. ૧૫૫ ૯૪. આદિ-પ્રમાણરૂપ(વ્યાવહારિક)પરમાણુનું સ્વરૂપ. ૧૫૭ ૯૫. નૈૠયિક તથા (મૂળ) વ્યાવહારિક પરમાણુ-ભેદો. (ટિપ્પણીમાં “ઠારUમેવ તત્વ' એ શ્લોકના બાકી પદોના અર્થનું વિવરણ) ૧૫૮ ૧૪૭ - Jain Education International For Private & Personal Use Only ૧૫ www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 496