Book Title: Jivsamasprakaran Author(s): Shilchandrasuri Publisher: Jain Granth Prakashan SamitiPage 15
________________ વિષયાનુક્રમણિકા ગાથા વિષય ૧. ચોવીશ જિન નમસ્કાર, ૧૪ જીવસમાસના નિરૂપણની પ્રતિજ્ઞા. ૨. નિક્ષેપ, નિરુક્તિ, ૬ અને ૮ અનુયોગદ્વારો તથા ગતિ આદિ માર્ગણાઓ વડે જીવસમાસોનો અનુગમ કરવાની સૂચના. ૩. ૪ પ્રકારના નિક્ષેપનું સ્વરૂપ (વિવિધ જીવ નિક્ષેપો). ૪. બ્રિમ્ વગેરે છ અનુયોગ દ્વારો. ૫. સત્પદપ્રરૂપણતા આદિ ૮ અનુયોગદ્વારો. ૬. ગતિ આદિ ૧૪ માર્ગણાસ્થાનો. ૭. વિવિધ રીતે જીવના ભેદો, તેમાંથી ૧૪ પ્રકારે જીવભેદોના વર્ણનની પ્રતિજ્ઞા. (અંડજાદિ નવવિધ જીવભેદમાં સિદ્ધના અસંગ્રહ વિશે પ્રશ્ન. ટિપ્પણીમાં). ૮-૯. મિથ્યાદૃષ્ટિ આદિ ૧૪ ગુણસ્થાનોનું (વિસ્તૃત) સ્વરૂપ. ૧૦. અયોગી ગુણસ્થાનમાં સિદ્ધ-જીવોનો સમાવેશ. ૧૧-૧૩. ૪ ગતિ ભેદો; નરકના ભેદો, નામો તથા ગોત્રનામો. ૧૪. તિર્યંચ અને મનુષ્યગતિનું નિરૂપણ. ૧૫. મનુષ્યના કર્મભૂમિજદિ, ગર્ભજાદિ તથા આર્ય-મ્લેચ્છ પ્રકારોનું વર્ણન. તેમાં પ૬ અંતરદ્વીપોનું વિસ્તૃત વર્ણન, ૧૦ કલ્પવૃક્ષોનું વર્ણન, આર્ય દેશો-નગરોનું સ્વરૂપ. સ્વેચ્છમનુષ્યોનાં જાતિ નામો. ૧૬-૨૧ દેવોના ૪ ભેદ; ૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંતર, ૫ જ્યોતિષી, વૈમાનિકના ૧૨, ૯ રૈવેયક, ૫ અનુત્તર વિમાનવાસી દેવો. ૨૨. ૪ ગતિમાં ૧૪ ગુણસ્થાનકોની વ્યવસ્થા. ૨૩-૨૪. એકેન્દ્રિયાદિ પાંચ (ના પ્રકારો તથા તે)માં ઇન્દ્રિય માર્ગણામાં) ગુણસ્થાનો. ૨૫. છ પર્યાતિનું સ્વરૂપ. ૨૬. કાયમાર્ગણાના ઉત્તરભેદો, તેમાં ગુણસ્થાનો. ૨૭-૩૬. પૃથ્વીકાય-ભેદો (૨૭-૩૦), અપકાય (૩૧), તેઉકાય (૩૨), વાયુકાય (૩૩), વનસ્પતિકાય (૩૪-૩૫-૩૬)ના ભેદો. ૩૭. સાધારણ અને પ્રત્યેકવનસ્પતિકાયનાં લક્ષણો.. ૩૮-૩૯. ત્રસકાય નિરૂપણ - તેમાં બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયરૂપ પ્રકારોનું વર્ણન. ૪૮ ૪૦-૪૪. પૃથ્વીકાય આદિની કુલકોટિનું વર્ણન. પ્રસંગતઃ ૮૪ લાખ યોનિનું સ્વરૂપ કથન. ૪૫-૪૭. સંવૃતાદિ, અચિત્તાદિ તથા શીતાદિ યોનિ-ભેદો, તથા કઈ ગતિમાં કોને કઈ કેવી યોનિ હોય તેનું નિરૂપણ. ૪૮-૫૦. છ સંઘયણો તથા તેના સ્વામીઓનું વર્ણન. પર. પૃથ્વી આદિ ૫ કાયોનાં સંસ્થાનોનું સ્વરૂપ. પ૩-૫૪. પ શરીર તથા તેના સ્વામીઓ. ૫૫. યોગમાર્ગણામાં - “યોગ'નો શબ્દાર્થ; મનોયોગાદિનો સામાન્ય અર્થ, ૪ મનયોગ, ૪ વચનયોગ (ચોર-હરણ સંબંધી પ્રશ્નોત્તર), નિશ્ચયનયથી મન-વચનયોગનું ગુણસ્થાનો. ૫૬. ૪-૪ મન-વચનયોગમાં ગુણસ્થાનો. ૬૮ Jain Education International For Prvey & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 496