________________
વિષયાનુક્રમણિકા ગાથા
વિષય ૧. ચોવીશ જિન નમસ્કાર, ૧૪ જીવસમાસના નિરૂપણની પ્રતિજ્ઞા. ૨. નિક્ષેપ, નિરુક્તિ, ૬ અને ૮ અનુયોગદ્વારો તથા ગતિ આદિ માર્ગણાઓ વડે જીવસમાસોનો
અનુગમ કરવાની સૂચના. ૩. ૪ પ્રકારના નિક્ષેપનું સ્વરૂપ (વિવિધ જીવ નિક્ષેપો). ૪. બ્રિમ્ વગેરે છ અનુયોગ દ્વારો. ૫. સત્પદપ્રરૂપણતા આદિ ૮ અનુયોગદ્વારો. ૬. ગતિ આદિ ૧૪ માર્ગણાસ્થાનો. ૭. વિવિધ રીતે જીવના ભેદો, તેમાંથી ૧૪ પ્રકારે જીવભેદોના વર્ણનની પ્રતિજ્ઞા. (અંડજાદિ
નવવિધ જીવભેદમાં સિદ્ધના અસંગ્રહ વિશે પ્રશ્ન. ટિપ્પણીમાં). ૮-૯. મિથ્યાદૃષ્ટિ આદિ ૧૪ ગુણસ્થાનોનું (વિસ્તૃત) સ્વરૂપ.
૧૦. અયોગી ગુણસ્થાનમાં સિદ્ધ-જીવોનો સમાવેશ. ૧૧-૧૩. ૪ ગતિ ભેદો; નરકના ભેદો, નામો તથા ગોત્રનામો.
૧૪. તિર્યંચ અને મનુષ્યગતિનું નિરૂપણ. ૧૫. મનુષ્યના કર્મભૂમિજદિ, ગર્ભજાદિ તથા આર્ય-મ્લેચ્છ પ્રકારોનું વર્ણન. તેમાં પ૬ અંતરદ્વીપોનું
વિસ્તૃત વર્ણન, ૧૦ કલ્પવૃક્ષોનું વર્ણન, આર્ય દેશો-નગરોનું સ્વરૂપ. સ્વેચ્છમનુષ્યોનાં જાતિ
નામો. ૧૬-૨૧ દેવોના ૪ ભેદ; ૧૦ ભવનપતિ, ૮ વાણવ્યંતર, ૫ જ્યોતિષી, વૈમાનિકના ૧૨, ૯ રૈવેયક,
૫ અનુત્તર વિમાનવાસી દેવો. ૨૨. ૪ ગતિમાં ૧૪ ગુણસ્થાનકોની વ્યવસ્થા. ૨૩-૨૪. એકેન્દ્રિયાદિ પાંચ (ના પ્રકારો તથા તે)માં ઇન્દ્રિય માર્ગણામાં) ગુણસ્થાનો.
૨૫. છ પર્યાતિનું સ્વરૂપ.
૨૬. કાયમાર્ગણાના ઉત્તરભેદો, તેમાં ગુણસ્થાનો. ૨૭-૩૬. પૃથ્વીકાય-ભેદો (૨૭-૩૦), અપકાય (૩૧), તેઉકાય (૩૨), વાયુકાય (૩૩),
વનસ્પતિકાય (૩૪-૩૫-૩૬)ના ભેદો. ૩૭. સાધારણ અને પ્રત્યેકવનસ્પતિકાયનાં લક્ષણો.. ૩૮-૩૯. ત્રસકાય નિરૂપણ - તેમાં બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયરૂપ પ્રકારોનું વર્ણન. ૪૮ ૪૦-૪૪. પૃથ્વીકાય આદિની કુલકોટિનું વર્ણન. પ્રસંગતઃ ૮૪ લાખ યોનિનું સ્વરૂપ કથન. ૪૫-૪૭. સંવૃતાદિ, અચિત્તાદિ તથા શીતાદિ યોનિ-ભેદો, તથા કઈ ગતિમાં કોને કઈ કેવી યોનિ હોય
તેનું નિરૂપણ. ૪૮-૫૦. છ સંઘયણો તથા તેના સ્વામીઓનું વર્ણન.
પર. પૃથ્વી આદિ ૫ કાયોનાં સંસ્થાનોનું સ્વરૂપ. પ૩-૫૪. પ શરીર તથા તેના સ્વામીઓ. ૫૫. યોગમાર્ગણામાં - “યોગ'નો શબ્દાર્થ; મનોયોગાદિનો સામાન્ય અર્થ, ૪ મનયોગ, ૪
વચનયોગ (ચોર-હરણ સંબંધી પ્રશ્નોત્તર), નિશ્ચયનયથી મન-વચનયોગનું ગુણસ્થાનો. ૫૬. ૪-૪ મન-વચનયોગમાં ગુણસ્થાનો.
૬૮
Jain Education International
For Prvey & Personal Use Only
www.jainelibrary.org