________________
૫૭, ૪ ગતિમાં ૭ કાયયોગો.
૫૮. કાર્પણ કાયયોગને વિશે ગુણસ્થાનો, પ્રાસંગિક કેવલીસમુદ્ધાતનું સ્વરૂપ. ૫૯-૬૦. વેદ માર્ગણામાં-૩ વેદના સ્વામી (૪ ગતિમાં), અને તે ૩માં ગુણસ્થાનો.
૬૦. કષાયમાર્ગણામાં -૪ કષાયો, તેમાં ગુણસ્થાનો. ૬૧. જ્ઞાનમાર્ગણામાં - ૫ જ્ઞાન, મતિજ્ઞાનના અવગ્રહાદિ પ્રકારો. ૬૨. અર્થાવગ્રહાદિ મતિભેદોનું સ્વરૂપ-નિરૂપણ. ૬૩. શ્રુતજ્ઞાનના તથા અવધિજ્ઞાનના ૨-૨ પ્રકારો. ૬૪. અવધિજ્ઞાનના છ, મન:પર્યવજ્ઞાનના બે પ્રકારો તથા એકવિધ કેવલજ્ઞાનનું સ્વરૂ૫. ૬૫. ૩ અજ્ઞાન તથા જ્ઞાનમાર્ગણાના ૮ ભેદોમાં ગુણસ્થાનો. ૬૬. સંયમમાર્ગણામાં – તેના ઉત્તરભેદો તથા સામાયિકાદિ ચારિત્રોનું સ્વરૂપ. ૬૭. પ ચારિત્રોમાં ગુણસ્થાનો. ૬૮. પુલાક આદિ ૫ નિગ્રંથોનું સ્વરૂપ, તેમાં ગુણસ્થાનો. ૬૯. દર્શનમાર્ગણામાં-૪ દર્શન તથા તેમાં ગુણસ્થાનો. છ વેશ્યાનું સ્વરૂપ, જંબૂલ સ્વાદક તથા ગ્રામઘાતકનાં દૃષ્ટાંતો.
૧૦૦ ૭૦. લેશ્યામાર્ગણામાં - છ લેશ્યા, તેમાં ગુણસ્થાનો.
૧૦૩. ૭૧-૭૪. છ લશ્યાના સ્વામીઓ (૪ ગતિમાં).
૧૦૫ ૭૫. ભવ્યમાર્ગણામાં - ભવ્ય-અભવ્યનાં લક્ષણ તથા તેમાં ગુણસ્થાનો.
૧૧૫ ૭૬-૮૦. સમ્યક્તમાર્ગણાની ભૂમિકારૂપે - સમ્યક્તનો ઘાત કરનાર કર્મનું સ્વરૂપ, સ્પર્ધક અને
વર્ગણાનું સ્વરૂપ, સર્વઘાતી-દેશઘાતી સ્પર્ધકોનું તથા કમનો ક્ષયોપશમ - ઉપશમ - લયનું વર્ણન, સમ્યક્તોમાં ગુણસ્થાનો તથા તેમાં જ વૈમાનિકાદિ - જીવ ભેદો.
૧૧૫ ૮૧. સંજ્ઞિમાર્ગણામાં – ૩ સંજ્ઞાઓનું સ્વરૂપ, સંજ્ઞાઓના સ્વામી તથા ગુણસ્થાનો.
૧૨૮ ૮૨. આહારમાર્ગણામાં - આહારક - અનાહારક જીવભેદોનું સ્વરૂપ, પ્રાસંગિક જુગતિ -
વિગ્રહવિક્રોગતિનું પણ સ્વરૂપ તથા પ્રકારો, ઓજાહારાદિ ૩ પ્રકારના આહારનું સ્વરૂપ, આહારક માર્ગણામાં ગુણસ્થાનો.
૧૩૦ ૮૩. સાકાર અને અનાકાર ઉપયોગ તથા “જીવ'નું લક્ષણ.
૧૩૬ ૮૪, જીવભેદરૂપ જીવસમાસનો ઉપસંહાર તથા અજીવ-ભેદોની પ્રસ્તાવના.
૧૩૯ ૮૫, ૫ અજીવદ્રવ્યો તથા તેના પ્રકારો; કાળદ્રવ્યની ચર્ચા.
૧૪૦ ૮૬. ૫ અજીવદ્રવ્યોનાં લક્ષણો પ્રથમ સત્પદપ્રરૂપણાકારની સમાપ્તિ.
૧૪૩ ૮૭. બીજા દ્રવ્ય પ્રમાણદ્વારના નિરૂપણનો પ્રારંભઃ ૪ પ્રમાણો તથા તેમાં પ્રથમ દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ
અને તેના બે ભેદ. ૮૮-૯૦. વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણના માન-ઉન્માન આદિ ૫ પ્રકારોનું સ્વરૂપ.
૧૪૯ ૯૧, ક્ષેત્રપ્રમાણ, તેના ૨ પ્રકારો તથા તેમાં અવગાહનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણનું સ્વરૂપ.
૧૫૩ ૯૨. વિભાગનિષ્પન્ન ક્ષેત્ર-પ્રમાણના અંગુલ–વેંત આદિ ભેદો.
૧૫૫ ૯૩. ત્રિવિધ અંગુલ; ઉત્સધ-આત્મ-પ્રમાણ-અંગુલ તથા સૂચિ-અતર-ઘન- અંગુલનું સ્વરૂપ.
૧૫૫ ૯૪. આદિ-પ્રમાણરૂપ(વ્યાવહારિક)પરમાણુનું સ્વરૂપ.
૧૫૭ ૯૫. નૈૠયિક તથા (મૂળ) વ્યાવહારિક પરમાણુ-ભેદો. (ટિપ્પણીમાં “ઠારUમેવ તત્વ' એ શ્લોકના બાકી પદોના અર્થનું વિવરણ)
૧૫૮
૧૪૭ -
Jain Education International
For Private & Personal Use Only
૧૫
www.jainelibrary.org