________________
૧૬ ૧
૧૬૯
૧૭૩
૯૬. (બીજા) વ્યાવહારિક પરમાણુરૂપ પ્રમાણની ઉત્પત્તિનો ઉશ્લષ્ણુ-ગ્લક્ષિણ કાદિ ક્રમ. પ્લક્ષ્ય-શ્લણિ કા તે જ વ્યવહાર-પરમાણુ.
૧૬૦ ૯૭, બે પ્રકારના – ભેદ્ય અને અભેદ્ય – સ્કંધો.
૧૬૦ ૯૮-૧૦૦. પરમાણુથી માંડીને યોજન સુધીનો પ્રમાણ ક્રમ, ઉત્સધાંગુલના વર્ણનની સમાપ્તિ. ૧૦૧. પ્રમાણાંગુલ અને તનિષ્પન્ન પ્રમાણો(યોજન પર્વતનાં)નું સ્વરૂપ.
૧૬૫ ૧૦૨. પ્રમાણાંગુલ નિષ્પન્ન શ્રેણિ-પ્રતર-લોક-અલોકનું વર્ણન.
૧૬૬ ૧૦૩. આત્માંગુલ.
૧૬૭ ૧૦૪, ત્રણ પ્રકારનાં અંગુલ વડે માપવાના પદાર્થો; ક્ષેત્રપ્રમાણહારની પૂર્ણતા.
૧૬૮ ૧૦૫. કાલપ્રમાણદ્વારઃ કાળનું સામાન્ય સ્વરૂપ. ૧૦૬. “સમય”, “આવલિકા” અને “ઉચ્છવાસ'.
૧૭૦ ૧૦૭. પ્રાણ, સ્તોક અને લવ.
૧૭૧ ૧૦૮. નાલિકા, મુહૂર્ત, અહોરાત્ર.
૧૭૨ ૧૦૯. ૧ મુહૂર્તમાં શ્વાસોચ્છવાસ સંખ્યા.
૧૭૨ ૧૧૦-૧૧૨ પક્ષથી માંડી પૂર્વ સુધીના કાળભેદો.
૧૭૨ ૧૧૩-૧૧૫. પૂર્વનું પરિમાણ, પૂર્વ પછી શીર્ષપ્રહેલિકા પર્વતના કાળભેદો. ૧૧૬. સંખ્યાતકાળના નિરૂપણની સમાપ્તિ, અસંખ્યકાળના નિરૂપણની પ્રસ્તાવના.
૧૭૫ ૧૧૭, ૩ પ્રકારના પલ્યોપમનું સ્વરૂપ.
૧૭૬ ૧૧૮-૧૧૯, “પલ્ય'નું માપ તેમાં ભરવાના વાલાોનું સ્વરૂપ. (ટિપ્પણીમાં પરિધિ કાઢવાની પ્રક્રિયા).
૧૭૬ ૧૨૦. બાદર ઉદ્ધાર પલ્યોપમ.
૧૭૮ ૧૨૧-૧૨૨. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમનું સ્વરૂપ.
૧૭૯ ૧૨૩. ઉધ્ધાર સાગરોપમનું સ્વરૂપ.
૧૮૦ ૧૨૪. દ્વીપ-સમુદ્રોની સંખ્યામાં સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમનો ઉપયોગ. ૧૨૫-૧૨૭. બાદર અધ્ધા પલ્યોપમ તથા સૂક્ષ્મ અધ્ધા પલ્યોપમ તથા બાદર-સૂક્ષ્મ-અધ્ધા સાગરોપમ. ૧૮૧ ૧૨૮-૧૨૯, ઉત્સર્પિણી-અવસર્પિણીનું, પુદ્ગલપરાવર્તનું તથા અતીત-અનાગત અધ્ધાનું સ્વરૂપ. ૧૮૨ ૧૩૦. સૂક્ષ્મઅધ્ધા પલ્યોપમ - સાગરોપમ વડે માપવાનાં પદાર્થો - કર્મસ્થિતિ, કાર્યસ્થિતિ તથા ભવસ્થિતિ.
૧૮૩ ૧૩૧-૧૩૨. બાદર-સૂક્ષ્મ ભેદ ક્ષેત્ર પલ્યોપમ તથા ક્ષેત્ર સાગરોપમનું સ્વરૂપ.
૧૮૪ ૧૩૩. સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ-સાગરોપમ વડે માપવાની પૃથ્વીકાયાદિ છ કાયજીવોની સંખ્યા. ૧૮૬ ૧૩૪. ભાવપ્રમાણ દ્વારા, તેના ગુણનિષ્પન્ન-નોગુણનિષ્પન્ન-બે ભેદો, તથા તેના પેટાભેદો. નોગુણ. ના સંખ્યાન-નોસંખ્યાન એમ બે ભેદો.
૧૮૭ ૧૩૫. સંખ્યાનભાવપ્રમાણના બે ભેદોઃ શ્રુતસંખ્યાન-ગણનાસંખ્યાન, શ્રુતસંખ્યાનના કાલિક-ઉત્કાલિક આદિ પ્રકારો.
૧૮૮ ૧૩૬-૧૩૮. ગણનસંખ્યાના પ્રકારોઃ સંખ્યાત, અસંખ્યાત, અનંત તે ત્રણેની ત્રિવિધતા અને નવવિધતા. ૧૮૯ ૧૩૯. સંખ્યાતના ભેદો તથા ૪ પલ્યોનું વર્ણન. નવવિધ અસંખ્યાતનું સ્વરૂપ; મતાંતરે ઉત્કૃષ્ટ
અસંખ્ય સંખ્યાતની ગણતરી, ૮ પ્રકારનું અનંત; મતાંતરે ૯મું અનંતાનંત, અનુયોગદ્વારનો અભિપ્રાય; ગણનસંખ્યાન પ્રમાણ સ્વરૂપ સમાપ્ત.
૧૯૦
૧૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org