________________
પૂ. મુનિરાજશ્રી કરવા માંડ્યા. અને પ.પૂ. સ્વ ગુરુદેવ શ્રીમદ્વિજયરાજેન્દ્રસૂરીશ્વરજીના આદેશનો ભવ્ય પ્રચાર-પ્રસાર તેમણે કરવા માંડ્યો.
ફિટ અને આવી સંવત ૨૦૩૦ની સાલ, આ વરસનું ચાતુર્માંસ રાજસ્થાનનાં જોધપુર શહેરમાં થયું. જોધપુર શહેર રાજસ્થાનનું એક સમૃદ્ધ અને ઐતિહાસિક શહેર છે. ત્યાં ધર્મની ધજા ફરકાવવા ચાતુર્થાંસ કરતાં પહેલાં અન્ય ધાર્મિક કાર્યો કરતાં કરતાં ૫.પૂ. મુનિરાજશ્રીએ જોધપુર આવવું પડ્યું જે કાર્યો નીચે મુજબ છે.
Gu
હરિ પાલીતાના શાશ્વતા શ્રી સિદ્ધાચલ તીર્થની પવિત્ર ભૂમિ જૈ શ્રી આદિશ્વર ભગવાન શ્રી મહાવીર સ્વામી - શ્રી વારાપૂજ્ય સ્વામી અને શ્રી નૈમનાથ ભગવાન સિવાયના ૨૦ તીર્થંકરીની નિવૃષ્ટિ ભૂમિ છે. ત્યાં પાલીતાણાના સુંદર પર્વત ઉપર એક અતિ ભવ્ય અને અસંખ્ય જિનાલયોનો સંકુલ છે. જ્યાં કાર્તિકી પૂર્ણિમા, અજાય તૃતીયા, અષાઢ સુદ ૧૪ અસંખ્ય જૈનો યાત્રા અર્થે આવે છે. અને આ સમયે પાલીતાણામાં રહેલ સેંકડો ધર્મશાળાઓ ખીચોખીચ ભરાઈ જાય છે. જ્યાં શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી દાદાવાડી - જેવી વિશાળ ધર્મશાળાઓ છે છતાં પ્રસંગોએ યાત્રાળુઓને રહેવાની ઉતરવાની પડતી અગવડ નિવારવા શ્રી પત્તીન્દ્ર જૈન ભવનનું નિર્માણ પ.પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજના સદુપદેશે કરવામાં આવ્યું. તેનું ભવ્ય ઉદ્દઘાટન સં. ૨૦૭૦માં એક ભવ્ય સમારોહપૂર્વક કરવામાં આવ્યું.
સં. ૨૦૨૭ - ૨૮ - ૨૯ ના ત્રણે ચાતુર્માસ પ.પૂ. આચાર્યદેવ
શ્રીમદ્વિજય વિદ્યાચંદ્રસૂરીશ્વરજીની સાથે કર્યા અને ત્રણે ચાતુર્માસમાં અને તે પછી મેઘનગર (૨) માં ગુરુમંદિરનું નિર્માણ
કરાવ્યું.
વિદ્વાન વયોવૃદ્ધ આચાર્યદેવશ્રીને ધર્મ પ્રચાર પ્રસાર માટે સહયોગ આપ્યો.
જોધપુર શહેરમાં શ્રી રાજેન્દ્રપૂર જ્ઞાન મંદિર (ધર્મશાળા)નું નિર્માણ કરાવી ધર્મીક્રયાઓ માટે એક સુંદર સ્થળની પૂર્તિ કરી. અને આ વરસના પ.પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજીના ચાતુર્માસ માટેની એક અનોખી સગવડ પણ જોધપુર શહેરના જૈનોએ અગાઉથી કરી જેથી આ વરસનું ચાતુર્માસ પ.પૂ. મુનિરાજશ્રી જોધપુર કરે એવી ગણત્રી મનમાં રાખી. Buy Ber
મધ્યપ્રદેશના ખાચરોદ શહેર કે જ્યાં પ.પૂ. ગુરુદેવ શ્રીમદ વિજય નચંદ્રસૂરીશ્વરજીને વડી દીક્ષા આપવામાં આવી હતી. તેમજ ઉપાધ્યાય પદવી પણ અહીં જ આપવામાં આવી હતી. તેમ પ.પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજી મહારાજના ગુરુદેવ અને આપણા પરમ ઉપકારી પૂ. ગુરુદેવશ્રીમદ્દવિજય યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ રામરનમાંથી મુનિરાજ શ્રી તિવિજય બન્યા હતા. ૫.પૂ. સ્વ. ગુરુભગવંત શ્રીમદ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે દીક્ષા લઈ તેમના શિષ્ય બન્યા હતા. તે ખાચરોદ ગામને આપણા પૂ. મુનિરાજશ્રી. કેમ ભૂલી શકે ? આવા ખાચરોદ શહેરમાં ભટેવરા સમાજ દ્વારા સંચાલિત શ્રી આદિશ્વર જિનમંદિરમાં ધ્વજા દંડ આરોપણ કરાવી. પ.પૂ. સ્વ. ગુરુદેવશ્રીની ભવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી ખાચરીને ઉજમાળ કર્યું.
શ્રીમદ્ જયન્તીમરિનન્દન થિજરાત વિભાગે 1801001 xxxii9T1KT
Jain Education International
બાલોદા-ધબ્બામાં ભવ્ય પ્રતિષ્ઠા જનશલાકા કરાવી આ શહેરને પાવન કર્યું.
મધ્યપ્રદેશના ઝાબુઆ શહેરમાં ગુરુદેવશ્રીની મૂર્તિની પ્રતિષ્ઠા
૧૧
કરાવી.
પ.પૂ. સ્વ. ગુરુદેવશ્રી પતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના સદુપદેશે જે તીર્થ ભાંડવાજીનો ભવ્ય કાયાકલ્પ (જીર્ણોદ્વાર) થયો તે તીર્થમાં શ્રી પાવાપુરી જલમંદિર (આબેહૂબ અસલ પાવાપુરી જલમંદિર જેવું) ઊભું કરાવી તેની ભવ્ય પ્રતિષ્ઠા કરાવી.
ગો અને વળી પાછા પૂ. મુનિરાજશ્રી જયંતવિજપજી મધ્ય પ્રદેશથી પોતાની જન્મ ભોમકા ગુજરાત તરફ વળ્યા. અને થરાદની પાસે આવેલ પીલુડા ગામ કે જ્યાં આપણા પૂ. મુનિરાજશ્રીનાં કુટુંબીજનો (ધરૂ કુટુંબ) મુખ્યત્વે રહે છે. ત્યાં શ્રી રાજેન્દ્રસૂરિ જ્ઞાન મંદિર (ઉપાય)નું નિર્માણ કરાવી તેનું ઉદ્ઘાટન અતિ ધામધૂમપૂર્વક કર્યું. અને પીલુડામાં ધાર્મિક ક્રિયા કરવા માટેના સ્થાનની પૂર્તિ થઈ. અને એ જ અરસામાં નારોલી ગામમાં એક પ્રાચીન જિનમંદિર નો 997દ્વાર કાળો
અને સ. ૨૦૩૦નું ભવ્ય ચાનુમિસ જોધપુર શહેરમાં કરી. જોધપુરનાં જૈનોની ઈચ્છા પુરી કરી, ધર્મની જ્યોત પ્રગટાવી.
જે નૈનાવા ગામમાં શ્રી સંઘમાં વરસોથી ચાલ્યો આવતો મતભેદ મટાડી નૈનાવાના પ્રત્યેક જૈનને પ્રેમની સાંકળથી બાંધી નાખનાર આપણા પ.પૂ. મુનિરાજ જયંતવિજયને સ. ૨૦૩૧નું ચાતુર્માંસ કરવા નૈનાવા નિવાસીઓ લઈ આવ્યા. પ્રેમનું બંધન તે આનું નામ. અને આ ચાસમાં સર્વ સૈનાવા નિવાસીઓએ પૂ મુનિરાજશ્રી પાસેથી પૂર્વ ધર્મદેશના સાંભળી અવનવી તપસ્યાઓ અને ધાર્મિક અનુષ્ઠાનો કરી ૨૦૩૧ ના વરસને ઉજ્જવલ બનાવ્યું.
સં. ૨૦૩૨ નું ચાતુર્માસ પૂ. મુનિરાજશ્રીએ રીંગણોદમાં કર્યું અને ત્યાં ધર્મની જ્યોત સદાય ઝળહળતી રહે એવો પ્રભાવિક ઉપદેશ આપ્યો. અને સં. ૨૦૩૩ ના પોષ સુદ ૬ ના પવિત્ર દિવસે બાગરા નિવાસી શ્રી પુખરાજ્યને અતિ ધામધૂમપૂર્વક બાગા નગરમાં દીક્ષિત કરી મુનિરાજશ્રી જયકીર્તિવિજયજી નામે ઘોષિત કરી પોતાના શિષ્ય બનાવ્યા.
સં. ૨૦૩૩ માં બીજા બે મહાન કાર્ય કરાવ્યાં અને તેમાં એક આહીર નિવાસી સંઘવી કુન્દનમલ ભૂતાજી (શાશ્વત ધર્મના માનદ્દ સંપાદક શ્રી જે. કે. સંઘવી જાગરાજ ના પિતાશ્રી) ને સદુપદેશ આપી તેમના દ્વારા આહોર નગરથી શ્રી પાલીતાણા-સિદ્ધાચલ તીર્થ નૌ છરી પાળતી સંઘ કઢાવ્યો. ઐતિહાસિક મહોર નગરનો આપણા ઉપર અગણિત ઉપકારો છે. જેમ કે ૫.પૂ. આચાર્યદેવ પરમ યોગીરાજ પ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજને આચાર્ય પદવી આહોરમાં અર્પિત થઈ હતી. પ.પૂ. શાસ્ત્ર વિશારદ્દ આચાર્યદેવશ્રીમદ્દ વિજય ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજની વડી દીક્ષાનું
For Private & Personal Use Only
काम क्रोध मद लोभ की, दिल में लगी दुकान । जयन्तसेन हुआ सदा, नष्ट भ्रष्ट ईमान ॥
www.jainelibrary.org