Book Title: Jayantsensuri Abhinandan Granth
Author(s): Surendra Lodha
Publisher: Jayantsensuri Abhinandan Granth Prakashan Samiti

View full book text
Previous | Next

Page 302
________________ EF – ભારતીય સાહિત્યમાં જૈન વાડ્મયનું સ્થાન RA ||"); '' = M+); ભારતીય સાહિત્યને શણગારવામાં જૈન મહર્ષિઓએ આપેલો ફાળો અસાધારણ મહત્ત્વનો છે. જૈનાચાર્યોએ નહિ ખેડ્યો હોય તેવી એક પણ સાહિત્ય પ્રદેશ આપણને મળનાર નથી. અપૂર્વ પ્રતિભા, મહાન સર્જન શક્તિ અને આદર્શ વ્યાપી જીવનના ત્રિવેણી સંગમ રૂપ સાગરમાંથી એમણે વહાવેલી સાહિત્ય ભાગીરથી સાચે જ લોકહિતકર, પવિત્ર અને સ્વાદ છે.' મુનિ વિક્રમવિજયજીનાં આ વિધાન સર્વથા યોગ્ય છે. જૈન સાહિત્ય સર્જકોએ સંસ્કૃતમાં રચેલું સાહિત્ય ભારતીય સાહિત્યમાં નિઃસંદેહપણે ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. સંસ્કૃત મહાકાવ્યોમાં જૈન પુરાણ કથા અને ઈતિહાસને કાવ્ય દેશ આપવામાં આવ્યો છે. કર્ણાટકનાં જૈન પતિ જાસિઁહ નન્દી (ઈ. ૭ મી સદી) 'વરાંગચરત' માં વરાંગની જનશ્રુતિ ૩૧ સર્ગમાં આપે છે. દ્રાવિડ દેશનાં કનકસેન વાદિરાજ (ઈં. ૫) નું ધોધર ચિરત' ૪ સર્ગમાં છે. આ જ વિષય ધરાવતું આ નામનું બીજું મહાકાવ્ય માણિક્યસૂરિ ( ઈ. ૧૧ મી સદી) નું છે. કવિ હરિશ્ચન્દ્રના (ઈ. ૧૧ મી સદી) ‘ધર્મશાંભ્યુદય' મહાકાવ્યમાં ૨૧ સર્ગમાં તીર્થંકર ધર્મનાથનું ચરિત્ર છે. કાવ્ય હિન્દુ ધર્મશાસ્ત્રો અને પુરાણોમાંથી શ્રદ્ધા પૂર્વકના ઉલ્લેખો આપે છે. ગુજરાતના સિદ્ધરાજ જયસિંહના સમાવિ વાગભટ મિ નિર્વાણ (ઉ.૧૧૪૦) માં ૧૫ સમાં તીર્થંકર નેમિનાથનું ચરિત્ર આપે છે. પુરાણની પરિપાટી અને મધ્યકાળનું શાસ્ત્રીય સ્વરૂપ - બંને આમાં જળવાયા છે. આચાર્ય હેમચંન્દ્ર ‘હ્રયાશ્રમ’ (ઈ.૧૧૪૩) માં ૨૦ સર્ગમાં ચૌલુક્ય ઈતિહાસનાં જે પઘો આપે છે; તે વૈયાકરણસૂત્રોનાં ઉદાહરણો છે. ડૉ. ભગવત શરણ ઉપાધ્યાયનો અભિપ્રાય સાચો છે કે શાસ્ત્રકાવ્યની પરંપરામાં આ કાવ્યનું સ્થાન અપૂર્વ છે. નીર નન્દીનાં ચન્દ્રપ્રભચરત” (ઉ.૧૩મી સદી) માં ૧૮ સમી તીર્થંકર ચદ્રપ્રભુનું ચરિત્ર છે. આમાં ઈન્દ્રનું જિન તરીકેનું અવતરણ છે. અભયદેવસૂરિ જયન્તવિજય' (ઈ.૧૨૨૧) માં રાજા જયનની જનનિ ૧૯ સર્ગમાં આપે છે. પાટણનાં મંત્રી વસ્તુપાળના (ઈ. (ઈ. ૧૨૨૧-૪૨) ‘નરનારાયણાનન્દ’ માં ૧૬ સર્ગમાં વિષય કૃષ્ણ અને અર્જુનની મિત્રતાનો છે. આ લેખકની પશ્ચિમ ભારતીય તીર્થયાત્રાનું વર્ણન ઉદયપ્રભસૂરિના ‘ધર્માભ્યુદય” (ઈ. ૧૨૪) માં છે. આ મંત્રીવર્ષનું ચરિત્ર બાલચન્દ્ર સૂરિ (ઇ. ૧૨૪૪) ના ૧૪ સર્ગ ધરાવતા વસંત વિલાસ' માં છે. દેવપ્રભસૂરિ મહધારીના (ઈ. ૧૩ મી મધ્ય ૧૮ સના પ્રા. ડૉ. આર. પી. મહેતા સદીનો (પ્રા. ડૉ. આર. પી. મહેતા) விஜ શ્રી જોનાર અભિનેત્ર જરાતી વિભાગ Jain Education International F પ્રધાન ADI 2015 Vie VARS FR THEY પ હાલના ‘પાંડવચરત’માં પાંડવોની કથા છે. ધર્મકુમારના ‘શાલિભદ્ર ચરિત’ (ઈ. ૧૨૭૭) માં ૭ સર્ગ છે. ખંભાતનાં જયશેખરસૂરિના · જૈન કુમાર સંભવ ' (ઈ. ૧૩૦૪)ના ૧૧ સર્ગમાં કાલિદાસ કાવ્યનું અનુકરણ છે. વિષય ઋષભદેવના પુત્ર ભરતજીના જન્મનો છે. સંપાદક વિક્રમવિજયજીનો અભિપ્રાય છે કે આ કાવ્ય વિદ્વાનોને અપૂર્વ આનંદ આપે તેવું છે. ચરિત્રસુંદર ગણના ' મહિપાલચરિત્ર (ઈ. ૧૫મી સદીની મધ્યમાં ૧૪ સર્ગ છે. મેવિજય ગિરના ‘ દેવનન્દાભ્યુદય (ઈ. ૧૬૭૧) માં ૭ સર્ગમાં વિજયદેવસૂરિનું જીવન છે. ૯૪ For Private & Personal Use Only . જૈન સ્તોત્રકારોએ પ્રાચીન કાળથી જ પોતાનાં સ્તોત્ર દ્વારા અન્ય સંપ્રદાયોના કવિઓની સ્પર્ધામાં ઊભા રહેવા પ્રયત્ન કર્યો છે. આચાર્ય સમાભરનાં (ઈ. ૨ જી સદી) · સ્વયંભૂસ્તોત્ર ' અને ‘ જિનસ્તુતિશતક ' માં મર્મસ્પર્શી પદરચના દ્વારા કવિએ કુશળતા દર્શાવી છે. વિદ્યાનન્દ પાત્ર કેશરી (ઈ. ૬ઠ્ઠી સદી)ના પ૦ શ્લોકના * પાત્રકેશરી સ્તોત્ર ’ માં ભગવાન મહાવીરની સ્તુતિ છે. સિદ્ધસેન દિવાકરનું ૪૪ પૃષ્ઠ ધરાવતું * કલ્યાણમંદિર સ્તોત્ર " (ઈ.૬૭૬) સર્વાધિક લોકપ્રિય પ્રાચીન જૈન સ્તોત્ર છે. આ સ્તોત્રને કારણે શિવપ્રતિમા તીર્થંકર પ્રતિમામાં રૂપાન્તરિત થઈ હતી, તેવી જન શ્રુતિ છે. આચાર્ય માનતુંગ (ઉં. ૭ મી સદી)નું ' ભક્તામર સ્તોત્ર · છે. તેના વિષે શ્રી જીવણ સાંકળચંદ ઝવેરીનો અભિપ્રાય છે કે બંને સંપ્રદાયોને અતિમાન્ય હોવાથી આના ઉપર અનેક ટીકાઓ ઉપલબ્ધ છે. પંચાલના ક્ષત્રિય બપ્પભટ્ટ (ઈ. ૭૪૪ - ૮૩૪ ) નું ચતુર્વિશતિકા ૯૬ પઘનું યમકથી અલંકૃત કાવ્ય છે. શ્રી શોભન મુનિ (ઈ. ૧૦૪૫ - ૧૧૪૪) ના · સ્તુતિકચતુર્વિશતિકા ' નો ડૉ. યાકોબીએ જર્મનમાં અનુવાદ કર્યો છે. આચાર્ય હેમચન્દ્રના વીતરાગ સ્તોત્ર * અને * દ્વાત્રિંશિકા ” ઓ વિષે શ્રી આનન્દશંકર ધ્રુવ નો અભિપ્રાય છે કે આમાં ભક્તિ અને ચિંતનના સુભગ સમન્વયને એવી પ્રસન્નમધુર શૈલીમાં અભિવ્યક્તિ છે કે રચના માત્ર આધ્યાત્મિક જ નહિ, એક ઉત્તમ સાહિત્યકૃતિ પણ બની રહે, સિદ્ધરાજના અંધ સભાકવિ શ્રીપાલ (ઈ.૧૧૨૫)ના ૨૯ શ્લોકમાં “ચર્દેશિતજન સ્મૃતિ " કે, પં. શ્રી મેવિજય ગતિ (ઈ. ૧૭ મી સદીનો પૂર્વાર્ધ) એ પણ ' ચતુર્વિંશતિ જિનાનન્દ સ્તુતિ ' ની રચના કરી છે. S . . મેઘદૂત" ની જેવાં સાતેક જૈન સંદેશ કાવ્યો રચાયાં છે. કાઠિયાવાડ - ગુજરાતના સાંગણ પુત્ર વિક્રમે 'નૈમિન' (ઈ. ૧૨૭૦) ની રચના કરી છે. ડૉ. રામ કુમાર આચાર્યની નોંધ છે કે બીજ સંદેશ કાવ્ય કરતાં આમાં સૌથી વધુ પ્રસાદ ગુણ છે. અને એ સર્જક ની સહદયતાનું પરિચાયક છે. जयन्तसेन धर्म यही करता जीवन पोष । "ગ" સે મર્યાવા હી, "જ્ઞા' સે જો જ્ઞાન org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344