________________
પતીન્દ્રસૂરીશ્વરજીના કાળધર્મ પછી આપણા પૂ. વર્તમાનાચાર્ય ના પ્રાથે થવાની શરૂઆત થઈ ગઈ. જો કે ફ્રી ક્રિક ૨ ૨૦૨૨નું માસિ અમદાવાદમાં કરી પૂ. મુનિરાજ શ્રી જયંતવિજયજીએ. વળી પાછો મધ્ય પ્રદેશ તરફ વિહાર કર્યો. કોણ જી ડેમ પણ તેમને તેમના ગુરુવશ્રીની નિવસિ ભૂમિ તરફ જવાનું મન થઈ જતું હતું, પરંતુ તેઓ શ્રી રાજગઢ મોહનખેડા પહોંચે તે પહેલાં રસ્તામાં આવતા ઝાબુઆ અને રાણાપુરે એમને રોકી રાખ્યા. ઝાબુઆ નિવાસી શ્રી સાગરમલજી લાલચંદજી ભંડારીની છરી પાબિત સંઘ કાઢવાની ભાવના થતાં આપણા પૂ. મુનિરાજ શ્રી જયંતવિજયજીને ઝાબુમાં રોકી. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય યતીન્દ્રસૂરીશ્વરજીના સદુપદેશે જે તીર્થની કાયાપલટ કરી તે લક્ષ્મણી તીર્થનો છ'રી પાલિત સંઘ ઝાબુઆ નગરથી વાજતે ગાજતે નીકળી અને સાનંદ શ્રી લક્ષ્મણીજી પહોંચ્યો જ્યાં તીર્થ યાત્રા કરી શ્રી સંઘપતિને સંધમાળા પહેરાવી શ્રી સંઘમાં આનંદ મંગળ વર્તાવ્યો અને વળી પાછા આપણા કથાનાયક મુનિરાજશ્રી જે રસ્તે આવ્યા હતા તેજ રસ્તે પાછા ફર્યા શા માટે ? શિષ્ય બનાવવા કોઈ યુવકને પણ શોધવો જોઈએ ને ? અને ન માત્ર દોડતું આવે તેમ રાણાપુરમાં બંશીલાલ નામનો એક યુવાન દીક્ષા અંગીકાર કરવા થનગની રહ્યો હતો. અને પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજીની રાહ જોતો ઉભો જ ન હોય તેમ જ્યારે પૂ. મુનિરાજશ્રી રાણાપુર પધાર્યા કે બંશીલાલની બંશી વાગવી શરૂ થઈ ગઈ. અને સં ૨૦૨૩ ના ચૈત્ર વદ ૨ ના દિવસે ખૂબ સમારોહપૂર્વક બંશીલાલને શ્રી ભાગવતી પ્રવજ્યા (દીક્ષા) અંગીકાર કરાવી પ. પૂ. મુનિરાજ જયંતવિજયજીએ પોતાના પ્રથમ શિષ્ય તરીકે મુનિરાજશ્રી નિત્યાંનવિજયજી નામે ઘોષિત કર્યા જે આજે પૂ. વર્તમાનાચાર્યશ્રી સાથે વિચરતા પૂ. આચાર્યશ્રીના ઉપદેશ દ્વારા થતાં અનેક ધાર્મિક અનુષ્ઠાનોમાં અથાગ પરિશ્રમ કરી પૂ. વર્તમાનાચાર્યશ્રીને મદદ કરે છે.
164
સં. ૨૦૨૪માં થરાદ જેમણે વસાવ્યું તે થીરપાલ ધરૂ જે નગરના હતા તે ભીનમાલ નગર નિવાસી શ્રી ઉકચંદજી લલ્લુજીને ઉપદેશ આપી થરાદના ભાીજ વસ્તુપાળ તેજપાળે બંધાવેલ આબુ દેલવાડા તીર્થનાં દર્શન કરવા ભીનમાલથી આબુ કુંભારીયાનો છ'રી પાળતો સંઘ કઢાવ્યો. જે સંઘમાં સાધુ સાધ્વી અને અનેક શ્રાવક શ્રાવિકાઓ હતાં અને પૂ. મુનિરાજશ્રીના પ્રથમ શિષ્ય નવોદિત દીક્ષિત મુનિરાજશ્રી નિત્યાનંદવિજય પણ સાથે હતા. અને આબુ વરસ સંવત ૨૦૨૪નું પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજી ને પોતાનું વતન યાદ આવ્યું. વતનના જૈનોને ધર્મનો રંગ ઉતરે નહિ પરંતુ વધુ ચઢે એ માટે સં. ૨૦૨૪નું ચાતુમિસ થરાદમાં કર્યું. સં. ૨૦૨૦માં તેનાવા ગામમાં શ્રી સંઘમાં ચાલતા વૈમનસ્યને દૂર કરી એક બીજાના અંગત રાગદ્વેષને મીટાવી મહા સુદી ૧૩ ના દિવસે ૫. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય વિદ્યાચંદ્રસૂરીષરના વરદ હસ્તે નૂતન જિનાષની પ્રતિષ્ઠા કરાવી. સં. ૨૦૨૫નું ચાસિ રાજસ્થાનના ભીનમાલ નગરમાં થયું. અને તે જ વરસમાં આકોલીમાં
શ્રી જયસેનસૂરિ અભિનદન ગ્રંથ ગુજરાતી વિભાગ
Jain Education International
2
પબુબાઈ ને દીક્ષા આપી તેમને સાધ્વીજી શ્રી કુસુમશ્રીનાં શિષ્યા તરીકે સાધ્વીજી શ્રી હર્ષપૂર્ણાશ્રીજને નામે ઘોષિત કર્યાં.
દડા અને આવ્યું વરસ ૨૦૨૬નું પૂ. મુનિરાજશ્રીને પોતાની દીક્ષા ભૂમિ ઉપર અનન્ય પ્રેમભાવ હોય જ અને એટલેજ સં. ૨૦૨૬નું ચાતુર્માસ સિયાણામાં કરી ધર્મની જ્યોત જગાવી અને ચાતુર્માસ પૂર્વ સં. ૨૦૨૬માં બાગ નિવાસી શ્રી કેશરીમલજી ચાદમલજી રાજમલજી ને ઉપદેશ આપી બાગથી સિધ્ધાચલ તીર્થ નો છ' રી પાળતો સંઘ કઢાવ્યો જેનું સફળ નેતૃત્વ આપશ્રીએ કર્યું અને સં. ૨૦૨૬ના સોનેરી વરસમાં પૂ. મુનિરાજશ્રી જયંત વિજયજીએ આકોલી (રાજસ્થાન)માં ત્રણ કુમારીકાને દીક્ષા આપી ને નીચે મુજબ છે... yo yo Bick
શાહ સાંવલ મીશ્રીમની સુપુત્રી લક્ષ્મીકુમારી મેંગલવા સાધ્વીજી શ્રી લાવવશ્રીના શિષ્યા સુધીકરણો શ્રી
શાહ સાંવલજી મીશ્રીમલજીની સુપુત્રી શાન્તાકુમારી મેંગલવા સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીના શિષ્યા શ્રી સર્વોદયાશ્રી સાધ્વી $ શાહ ભાભૂતમલજીની પુત્રી લીલાકુમારી આકોલી
સાધ્વી શ્રી લાવણ્યશ્રી છના શિષ્યા સાધ્વીશ્રી સ્નેહલત્તા શ્રીજી અને આવી રીતે ત્રણ બહેનોને સંવગી દીક્ષા આપી સ. ૨૦૨૬ના વર્ષ ને ઘણું જ ઉત્કૃષ્ઠ બનાવ્યું.
સં. ૨૦૨૭નું ચાતુમા મધ્ય પ્રદેશની ઉજ્જૈન નગરીમાં કર્યું. જે રાજાભોજના વખતની પ્રખ્યાત નગરી ગણાય છે અને જ્યાં શ્રી અવંતિ પાર્શ્વનાથ ભગવાનાદિના જિનાલયો છે અને ચાતુર્માસ પૂર્વ ભીનમાલ નિવાસી શ્રેષ્ઠી શ્રી બૈરીમલજી પૂનર્મદઃ સૌનરાજજી ને ઉપદેશ આપી શ્રી ભીનમાલ નગરથી ભાંડવાજી તીર્થનો છ રી પાર્જિત સંઘ કાળો કે ભાંડવા નીર્યનો સંપૂર્ણ હિમાં આગળ આપવામાં આવશે - બીનમાલથી પ્રયાસ કરી શ્રી સંઘ પૂ. મુનિરાજશ્રી જયંત વિજયજી આદિ મુનિવરો સાધ્વીજી સમુદાય અને અનેક શ્રાવક શ્રાવિકાઓ સાથે સાજન માજન સહ ભાંડવાજી આવી તીર્થ યાત્રા પૂજા કરાવી સંઘપતિશ્રીને સંઘ માળ પહેરાવી ઉપકૃત બન્યો. અને ૨ ૨૦૨૦ની સાલનો એક સુવર્ણમય અવસર પ. પૂ. મુનિરાજશ્રી જયંતવિજયજીના સાનિધ્યમાં થયો તે હતો. ગુજરાતના બનાસકાંઠામાં થરાદ પાસેના વાસણા ગામમાં ગુરુમંદિરની સ્થાપના પ્રતિષ્ઠા અંજનશલાકા કરાવી વાસણા ગામ થરાદથી ડીસા જતાં આવતા લાખણી ગામેથી જવાય છે જ્યાં જૈનો ના થોડાં જ ઘર હોવા છતાં પ. પૂ. સ્વ. મુનિરાજ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી પ્રત્યે અપાર શ્રધ્ધા ધરાવનારા છે અને પ. પૂ. મુનિરાજશ્રી જયંતવિજયના સદુપદેશથી ત્યાં એક ભવ્ય ગુરુ મંદિર બનાવવામાં આવ્યું અને તે ગુરુ મંદિરમાં પ. પૂ. સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રાજેન્દ્રસુરીશ્વરજી મહારાજશ્રીની તેમજ ૫. પૂ. સ્વ. ગુરુદેવ શ્રીમદ્વિજય થતી.વસુરીશ્વરજી મહારાજની ભવ્ય પ્રતિમાઓની ભવ્ય અંજનશલાકા કરાવી અતિ ધામધૂમપૂર્વક મહોત્સવ કરી પ્રતિષ્ઠિત કરવામાં આવી અને એ રીતે પૂ. મુનિરાજશ્રી એ ગુરુમંદિરો
For Private & Personal Use Only
अविरति अरु मिथ्यात्व है, कषाय योग प्रमाद । जयन्तसेन तजे बिना, जीवन हो बरबाद ॥ www.jainelibrary.org