Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 25
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જ 1. જૈનધર્મની વાર્તાઓ : ૨૧ પ્રમાણે બોલી નાખ્યું. અથવા, “શુકનથી શબ્દ આગળા” એ ઉક્તિ-અનુસાર વજકુમારના ઉત્તમ ભવિતવ્યથી પ્રેરાઈને તેને વૈરાગ્ય જગાડનારા શબ્દો નિમિત્તપણે આવી ગયા....) - ઉદયસુંદરની વાત સાંભળતાં જ મુમુક્ષુ વીર વજબાહુકુમારના મુખમાંથી વજવાણી નીકળી: બસ ત્યારે, હું તૈયાર છું... અત્યારે જ હું આ મુનિરાજની સમીપમાં જઈને મુનિદીક્ષા અંગીકાર કરીશ. આ સંસાર અને ભોગોથી ઉદાસ થઈને મારું ચિત્ત હવે મોક્ષમાં ચોટયું છે. તો સંસાર કે સંસાર તરફના ભાવ હવે સ્વપ્નેય મારે જોઈતા નથી. હું તો હવે મુનિ થઈશ ને અહીં વનમાં જ રહીને મોક્ષને સાધીશ. પર્વત ઉપર વજ પડે તેમ વસુબાહુના શબ્દો સાંભળતાં જ ઉદયસુંદર ઉપર જાણે વજ પડ્યું! તે તો ડઘાઈ જ ગયો! –અરે આ શું થયું ! વજકુમાર તો મક્કમ ચિત્તે હાથી ઉપરથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85