Book Title: Jain Vartao 03
Author(s): Harilal Jain
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 47
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૪૩ [૪૩] એક હતો હાથી [પૂર્વભવમાં તે હાથી અને ભરત, બન્ને ભાઈ હતા] એક હતો હાથી. ભારે મોટો હાથી ! ઘણો સુંદર હાથી ! રામચંદ્રજીના વખતની આ વાત છે. મહારાજા રાવણ એક વખત લંકા તરફ જતો હતો ત્યાં વચ્ચે સમેતશિખર-ધામ આવ્યું. આ મહાન તીર્થધામને દેખીને રાવણને ઘણો આનંદ થયો, ને તેની નજીક મુકામ કર્યો. ત્યાં તો એકાએક મેઘગર્જના જેવી ગર્જના સંભળાવા લાગી, લોકો ભયથી નાસભાગ કરવા લાગ્યા; લશ્કરના હાથી, ઘોડા વગેરે પણ ભયથી ચીસ પાડવા લાગ્યા. રાવણે આ કોલાહલ સાંભળ્યો ને મહેલ પર ચડીને જોયું કે એક ઘણો મોટો ને અત્યંત બળવાન હાથી ઝૂલતો-ઝૂલતો આવી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85