________________
* અતિથિ
જેન સાહિત્ય સમારોહ -ગુરુ સાન અને રાત્રિનું જીવનમાં મૂહથ: દીપક પ્રગટાવીને સમારોહનું ઉદ્ધાટન કરતાં છે. સાગરમણ જેને જણાવ્યું હતું કે જેન સમાજ અર્થપ્રાપ્તિ તરફ જેટલું લક્ષ્ય આપે છે તેટલું લક્ષ્ય. જ્ઞાનપ્રાપ્તિ તરફ આપે તેવા પ્રયત્નો આજના સાહિત્યકારોએ કરવા જોઈએ. સમાજમાં બે વસ્તુનું ભારે મૂલ્ય છે. એક છે જ્ઞાન અને બીજુ ચારિત્ર. આજે જૈન વિદ્યા અને સાહિત્ય ક્ષેત્રે જેનેનું પ્રદાન કેટલું ? આજે જન વિષ પર પીએચ. ડી. કરનારા મોટા ભાગના જનેતર વિદ્યાથીએ છે. આપણે આપણું જાતને તીર્થકરોના ઉત્તરા-- ધિકારી તરીકે મનાવીએ છીએ. પરંતુ તીર્થકરોએ ફરમાવેલ આદેશને આપણે આપણું જીવનમાં કેટલે ઉતાર્યો છે તે વિષે વિચારવાની જરૂર છે.
અતિથિઓને સંદેશ : અતિથિવિશેષ તરીકે પધારેલા શ્રી વસનજી લખમશી શાહે કહ્યું હતું કે જીવનમાં જ્ઞાન નહિ હોય તે આપણે બહુ પાછળ રહી જઈશું. જ્ઞાન જ મોક્ષ પ્રાપ્તિની બારી છે. જ્ઞાન વિનાનું જીવન નકામું છે.
* સમેતશિખરના કચ્છી ભુવનના પ્રમુખ શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલાએ જણાવ્યું હતું કે આપણું વીસ તીર્થકરોની નિર્વાણ ભૂમિમાં કચ્છી ભુવનના અમારા આંગણે પધારીને આપ સૌએ અમને ઉપક્ત કર્યો છે. જૈન સાહિત્યકારનું આ સંમેલન અમને જ્ઞાન પ્રાપ્તિની એક નવી દિશા તરફ લઈ જવા પ્રેરે છે.
કલકત્તાના કચ્છી સમાજના અગ્રણે શ્રી કુંવરજી નાથાભાઈ પાસુએ જણાવ્યું હતું કે જન સાહિત્ય ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર આટલા બધા સાક્ષર અત્રે પધાર્યા છે તેને સવિશેષ આનંદ છે. જૈન સાહિત્ય સમારેહ ગુચ્છ: ૨ નું પ્રકાશન :
અત્યાર સુધીના સાતેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા
હે કહ્યું કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org