________________
૨
જૈન સાહિત્ય સમાાહૂ-ગુ ૩
રવિ ટુર તરફ્થી પાસે સ્વીકારવા તૈયાર છે. મુંબઈ આવ્યા પછી -- શ્રી શાંતિલામ ગઢાએ : પોતાનાં માતુશ્રી 'તાબહેનના સ્મરણાર્થે" આઠમા જૈન સાહિત્ય સમારાહ સમેતશિખરજીમાં યેાજવા માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયને વિધિસર લેખિત નિમ...ત્રણ આપ્યું હતું. અને તેની ાથિક જવાબદારી સ્વીકારી હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ દ્વારા આ નિમ ત્રણના સ્વીકાર થતાં આઠમે જૈન સાહિત્ય ' સમારાહ સમેતશિખરમાં યેાજવાનું નક્કી થયુ' હતુ..
ઉદ્ઘાટન બેઠક : રવિવાર, તા. પહેલી માર્ચ ૧૯૮૭ના સમેતશિખરજી મહાતીર્થ ખાતે કચ્છી ભુવનમાં જૈન ધર્મોના પ્રકાંડ વિદ્વાન અને શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શાધ સ`સ્થાન–વારાણસીના નિયામક ડૅા, સાગરમલ જૈનના અધ્યક્ષસ્થાને આઠમા જૈન સાહિત્ય સમારાહના પ્રારંભ થયે। હતા. આ પ્રસ ંગે મુંબઈના જાણીતા જૈન અગ્રણી શ્રી વસનજી લખમશી શાહ, શ્રી ઝવેરચંદ જેઠાલાલ સાવલા અને કલકત્તાના કચ્છી સમાજના અગ્રેસર શ્રી કુંવરજી નાથાભાઈ પાસુ અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. મધ્યકાલીન જૈન સાહિત્યના પ્રકાંડ પ`તિ અને જૈન જગતનાં આદરણીય વિદ્વાન શ્રી ભવરલાલ નાહટાની ઉપસ્થિતિથી આ સાહિત્ય સમારેાહને વિશિષ્ટ ગૌરવ પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના પ્રાર`ભે શ્રી ઉષાબહેન મહેતા અને શ્રી કંચનબહેન ખીમશિયાએ મ’ગલ સ્તુતિ કરી હતી.
12
''
સ્વાગત : સમારોહના નિમંત્રક શ્રી શાંતિલાલ કાનજી ગડાએ સૈાનુ` ભાવભીનુ''. 'સ્વાગત કરતાં જણાવ્યુ' હતુ` કે સમેતશિખરજી તીથમાં આઠમે જૈન સાંહિત્ય સમારાહ યેાજવાની મને જે તક આપવામાં આવી છે તે મારા માટે મોટું સદ્દભાગ્ય છે, અને તેથી આયેાક સસ્યા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મ ંત્રી શ્રી જે. આર. શાહ, વ્યવસ્થાપક સમિતિના સભ્ય તથા ડાયરેકટર શ્રી કાંતિલાલ
br
*,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org