Book Title: Jain Ramayan
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 13
________________ URRita tiqsalusi 112 113 114 115 116 રાક્ષસવંશની સ્થાપના ૨. ચંદ્રગતિ, ભામંડલ આદિનો પૂર્વભવ ૩. દશરથ, સત્યભૂતિ, જનકરાજાનો પૂર્વભવ ૪. જટાયુનો પૂર્વજન્મ ૫. વાનરવંશની સ્થાપના ઈન્દ્રજિત, મેધવાહન, મંદોદરીનો પૂર્વભવ ૭. ભરત અને ભુવનાલંકાર હાથીનો પૂર્વભવ ૮. રામ-લક્ષ્મણ, વિશલ્યા, બિભીષણ, રાવણ, સુગ્રીવ, સીતાનો પૂર્વભવ ૯. લવ-કુશનો પૂર્વભવ ૬. 117 118 120 122 UG / TELUGI DIકagો પ્રેરક સ્વ. પ. પૂ. મુનિરાજ શ્રી દેવેશપત્નવિજયજી મ. સા. એ ૬ ૩ વર્ષની ઉંમરે દીક્ષા લઈને ગુરુસમર્પણ ભાવ, સ્વાધ્યાય આદિયોગ સાથે ૧૨ વર્ષ સુધી વિશુદ્ધ સંયમની આરાધના કરી. દીક્ષા લીધા બાદ અને પહેલા પણ પોતાના પરિવાર જનોને દીક્ષા ની પ્રેરણા આપતા. જેના ફળસ્વરૂપે મુનિ અર્ણરત્નવિજયજી (સાંસારીક દોહિત્ર), મુનિ પરમરત્નવિજયજી (સાંસારીક જ માઈ), સાધ્વીજી શ્રી હર્ષિતરેખાશ્રીજી, સા. લક્ષિતરેખાશ્રીજી, સા. કુલરેખાશ્રીજી, સા. સમકિતરેખાશ્રીજી (સાંસારિક પુત્રીઓ), સા. મધુરરેખાશ્રીજી (સાંસારિક ધર્મપત્ની) સા. ત–શરેખાશ્રીજી, સા. જીનરેખાશ્રીજી, સા. રાજુલરેખાશ્રીજી, સા. તીથરેખાશ્રીજી (સાંસારિક દોહિત્રી) આ ૧૧ પરિવારજનો એ દીક્ષા ગ્રહણ કરી. રામાયણના પ્રકાશનમાં પણ આપે પ્રશંસનીય પ્રેરણા આપી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.DE

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 142