________________
103
Fla/
I/II/II/l////////Illllllllllll
રામચંદ્રજી દ્વારા લક્ષ્મણને ઔષધ પીવડાવવાનો પ્રયત્નો રાજવૈદ્યો અને જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યા. ઔષધ આદિનો પ્રયોગ કરવામાં આવ્યો. મંત્રતંત્ર આદિનો પણ પ્રયોગ કરવામાં આવ્યો. પરંતુ તે બધા પ્રયોગો નિષ્ફળ ગયા.
રામ મૂચ્છિત થઈ ગયા. હોશમાં આવતા જ મોટા અવાજે વિલાપ કરવા લાગ્યા. રામચંદ્રજીનો વિલાપ સાંભળીને બિભીષણ, સુગ્રીવ અને શત્રુન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. કૌશલ્યા, અન્ય માતાઓ અને પુત્રવધૂઓ પણ કરૂણ કલ્પાંત કરતાં કરતાં વારંવાર મૂચ્છિત થવા લાગી. અયોધ્યાનગરીના ઘર-ઘરમાં અને સમસ્ત નગરજનોના હૃદયમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org