________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
દેવતાઈ અગ્નિ
જ્યારે પવન મંદમંદ વાત હતે આનંદમય વાતાવરણ હતું. ગ્રહ વિગેરે ઉચ્ચ સ્થાને હતા તેવી મહા સુ. આઠમની મધ્યરાત્રિએ વિજયાએ પુત્રને જન્મ આપે અને તેજ રાત્રિએ વૈજયન્તીએ પણ પુત્રરત્નને જન્મ આપે. .
જિતશત્રુ રાજાએ બને પુત્રને જન્મ મહોત્સવ ઉજવ્યો અને સારા દીવસે એકનું નામ અજિતનાથ અને બીજાનું સગર એવું નામ પાડયું.
ઉંમર થતાં રાજાએ બન્ને પુત્રને ભણવા મુકયા, પણુ ભગવંત અજિતનાથ તે ત્રણ જ્ઞાન સહિત હોવાથી સ્વયમેવ સર્વકળા, ન્યાય, શબ્દશાસ્ત્ર વિગેરે શિખ્યા. સગર. બુદ્ધિશાળી હેવાથી જોતજોતામાં એક દીવાથી બીજે દીવો પ્રગટે તેમ તેણે ઉપાધ્યાયની પાસેથી શબ્દશાસ, પ્રમાણુશાસ્ત્ર, વાદ્યશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર, ધનુર્વેદ અને યુદ્ધકળા સર્વ શિખી લીધું. આ સર્વ શાસ્ત્ર શિખ્યા છતાં સગર પિતાનું શિખેલ સર્વ અજીતનાથ ભગવાન આગળ ધરી કહી બતાવતા હતા. અને જેમાં અપૂર્ણતા જણાઈ કે શંકા લાગી તે સર્વ ભગવંત પાસેથી જાણું લેતા હતા.
માનવ માત્રને રૂપસંપત્તિને બક્ષનાર યૌવનમાં બને કુમારોએ પ્રવેશ કર્યો. એટલે ઈન્દ્ર અને જિતશત્રુ રાજાએ વિવાહ માટે આગ્રહ કર્યો. ભેગાવલી કર્મ બાકી હોવાથી ભગવાન મૌન રહ્યા. એટલે જિતશત્રુ રાજાએ રાજકન્યાઓ સાથે ભગવાનનાં લગ્ન કર્યા. અને સગરને પણ તેવી રીતે રાજકન્યાઓ પરણવી. આ પછી ભગવાન વ્યાધિને અનુરૂપ ઔષધિની પેઠે ગૃહસ્થ જીવન પસાર કરવા લાગ્યા. અને
વંત ભાવ સાચી કે સગાવલી એ રાતે
For Private And Personal Use Only