________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાથ્વી તરંગવતી
માંડયા. આ બધું કરવા છતાં મારા ચિત્તમાંથી મારા પૂર્વ ભવની ઘટના જરાયે વિસારે પડવા ન માંડી. આથી મેં એકાંત સાધી પૂર્વભવની ઘટનાનાં ચિત્રે દોય.
મેં ગંગાને ખળખળ વહેતે સુંદર પ્રવાહ દે. ઉડતાં ચક્રવાકનાં યુગલો ચિતર્યા, તીરધારી કૃષ્ણદેડી પારધિ ચિતર્યો, પાણી ઉડાડતે ગજરાજ અને તેની ઉપર તીર આવતું ચીતર્યું. અને વચ્ચે જે મારા પતિની પાંખ વિદારી, તેમને જમીન ઉપર પડતું પણ ચિત્ર મેં આબેહુબ ચિતર્યું. પારધિને લાકડાં એકઠા કરતો અને અગ્નિ પ્રગટ કરી વિદાય લીધા બાદ તેમાં મેં મારી જાતને નાંખેલી પણ ચિતરી.
કાર્તિકી પૂનમ હતી મારી વિશ્વાસુ સખિ સારસિક મારાં દરેલાં ચિત્ર હવેલીનાં સામેના આંગણામાં મુકી ઉભી હતી. લેકોનાં ટોળેટેળા તેને નિરખતાં હતાં, કે પીછીની પટુતાને, કઈ રંગની ખુબીને, કઈ ચિત્રની પસંદગીને તે કોઈ ઉઠાવને આમ એક પછી એકના વખાણ કરતાં અનેક ટેળાં આવતાં અને જતાં. સારસિકા ચિત્રે જેનારા સામું બરાબર તાકી રહેતી, તેને મેં સૂચના આપી હતી કે મારે સાચે સાચ પૂર્વભવને પતિ હશે તે આ ચિત્રનું ચિત્રામણ તેના હૃદયને સ્પર્શશે અને તેમાંથી તે મૂછ ખાઈ પડશે કેમકે પૂર્વભવનું સ્મરણ હંમેશાં મૂછ વિના થતું નથી.
ત્યાં તે કેટલાક યુવાને સાથે ધનદેવને પુત્ર પદ્યદેવ ત્યાં આવ્યું અને ચિત્ર જોતાં બે “અહા! હીલોળા લેતી
For Private And Personal Use Only