________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૫૪
www.kobatirth.org
.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
બપોરની શરૂઆત હતી. સૂર્યના કિરણા દ્વારિકાના કેમ્બ્રિજોના મંદિરે ઉપર રહેલ સુવર્ણ કળશમાં પ્રતિબિંખિત થઇ તેજને વધારતાં પૃથ્વીને ગરમ કરતાં હતાં. ત્યાં બે મુનિયુગલ દેવકીના ઘેરે ‘ધર્મ લાભ’ ખેલતું પધાર્યું. દેવકીએ ઉભા થઇ નમસ્કાર કરી મેદક વહેારાવ્યા. મુનિયુગલ વહે રીને ગયું, પણ તેમનું મુખારવિંદ અને ક્રાંતિને દેવકી ઘણીવાર સુધી સંભારતાં સ્તબ્ધ ઉભાં રહ્યાં. તેમની ચાલ અને કાંતિ શ્રી કૃષ્ણની ચાલ અને કાંતિ સરખી લાગી. શ્રી કૃષ્ણને દેખતાં જે વાત્સલ્ય ભાવ દેવકીને પેદા થતા તેવે જ વાત્સલ્ય ભાવ આ બે મુનિને દેખતાં દેવકીએ અનુભવ્યે. થ્રેડો વખત તે વિચારમાં પડયાં અને તેમણે મન કર્યું કે લાલ પુછું કે તમે કેાના પુત્ર છે ? કયારે દીક્ષા લીધી ?’ ત્યાં તે મુનિયુગલ ચાલ્યું ગયું અને દેવકી ઉભાં ઊભાં
1
તેમના માર્ગને જોઇ રહ્યાં.
ગજસુકુમાળ
થોડા સમય ન વીત્યા ત્યાં ખીજું સુનિયુગલ આવ્યુ અને ધર્મલાભ કહી ઉભું રહ્યું. દેવકીએ જોયું તે! પ્રથમ આવેલ મુનિએ જ પાછા આવેલા તેને લાગ્યા. તેણે મેદક વહેારાવ્યા પણ તેના મનમાં થયું કે “મુનિ કાંતા માર્ગ ભૂલ્યા છે કે કાંતા ગાચરીના અભાવે મીજીવાર પધાર્યાં છે. આવી મેટી દ્વારિકામાં સાધુઓને ફરી બીજીવાર આવવું પડે એમ કેમ અને’
For Private And Personal Use Only
દેવકીને પહેલાં જાગેલ પ્રશ્ન પુછવાનું મન થયું પણ તેણે મુનિને તે પ્રશ્ન પુછી શરમાવવાનું માંડી વાળ્યુ, મુનિ