Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 386
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્ક્રનમલયાગિરિ ૩૭૩ તેની આંખે અંધારાં આવ્યાં. તે પડી ગયા. ઘેાડીવારે વનના પવને સ્વસ્થ થયા અને ગામમાં જઇ એક સુના એટલે બેઠે. ઘડીક નિસાસા નાંખે છે તેા ઘડીક હે દેવ! કહાં ચંદન કિહાં મલયાગિરિ' કહી મલયાગિરિ અને સાયર નીરના વિચાર કરે છે, કયાં હશે તે મલયાગિરિ ! અને તે નદીના સામ સામા કાંઠે રહેલા મારા એ લાખેણા સાયર અને નીર પુત્રાનુ શુ થયુ હશે. આ વિચાર ધારામાં ડુખ્યા છે ત્યાં જે ઘરના ઓટલે બેઠા છે તે ઘરની રૂપરૂપના અંબાર સરખી ઘરણિયાણીએ બારણુ ઉઘાડયુ અને તેની નજર મુસાફર ઉપર પડતાં જ ઠરી અને મેલી: તુમ પરદેશી લાક હૈ। દુઆ ન (સી જમા રહેા તવ જન્મલગે હમ તુમ એકજ સાથ ૫૧૫ હે નરવર! તમે પરદેશી છે તેમ માની ચિંતા ન કરા. ઘરમાં પધારો સુખે રહેા જમા પ્રીકર ન કરેા. ઘરધણિયાણીના મીઠા શબ્દે ચંદને ઘરમાં પ્રવેશ કર્યાં. ઘરધણિયાણીએ પ્રેમપૂર્ણાંક સ્નાન કરાવ્યું અને ભાજન કરાવ્યું. સંધ્યા પડી અને સહેજ રાત થઇ ત્યાં ઘરધણિયાણી આવી ચંદનને કહેવા લાગી, ‘ સુભગ ! મારે પિત પરદેશે ગયા છે. વર્ષી વીત્યાં છતાં તેની કાઇ ભાળ નથી. આ ઘર તમારૂ સમજો. આ રાચરચીલું, આ વૈભવ અને મને પણ તમારી સમજો. આપણે સાથે રહીશુ અને સુખેથી જીવીશું.’ સાથ ચંદન ચમકયે. તે એલ્યા, ‘એન ! હું સ્ત્રીવાળે છુ. પુત્રવાળા છું અને પરનારીને ભગની માનનારે છું, માતા! દુર ખસ, મારે તારા વૈભવ ન ખપે અને તારૂ યૌવન પણ ન ખપે.’ સીધેા ચંદન ઘર બહાર નીકળ્યે. રાતવરત જોયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414