Book Title: Jain Katha Sagar Part 1
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Samo Jain Shwetambar Murtipoojak Sangh

View full book text
Previous | Next

Page 393
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦ વિનયરત્ન વિનય ભંડાર વિનય રત્ન થોડા જ દીવસમાં આચાર્ય મહારાજને પ્રીતિપાત્ર શિષ્ય બન્યું. સેળ વર્ષનાં વ્હાણાં વાયાં. વિનયરને સારો અભ્યાસ કર્યો. ધર્માનુષ્ઠાનમાં કુશાગ્રતા મેળવી અને સાધુઓને પણ પ્રીતિપાત્ર બને. ગુરૂમહારાજ ફરતા ફરતા પાટલીપુત્ર પધાર્યા. ઉદયને સુંદર સામૈયું કર્યું. આચાર્ય મહારાજની દેશના સાંભળી તે ભાવિત થઈને આવાસે ગયે. ઉદયન રોજ ગુરૂનું વ્યાખ્યાન સાંભળે છે અને ધન્ય ધન્ય માને છે. (૪) ઉદયન ચાર પવે પૌષધ કરતું હતું અને તે પણ ગુરૂમહારાજને પિતાની પૌષધશાળામાં લાવી તેમની સમીપે બધાં ક્રિયાનુષ્ઠાન કરતે હતો. એક ચૌદશે ગુરૂએ વિનય રત્નને સાથે લીધે. સાંજનું પ્રતિક્રમણ કર્યું. ધર્મ ચર્ચા બાદ સંથારા પિરિસી કરી રાજા, ગુરૂ અને વિનયરને સંથારો કર્યો. બે પ્રહર રાત ગઈ ત્યાં વિનયરત્ન ઉઠયે, તેણે જોયું કે ગુરૂ ઘસઘસાટ ઉંઘતા હતા. રાજા પાસે ગયે તે તે પણ ઘસઘસાટ ઉંઘતો હતે. વિનયરનના હદયમાં છુપાયેલી આસુરીવૃત્તિ જાગૃત થઈ અને તેને સેળ વર્ષની તપશ્ચર્યા ફળી લાગી. ઉદયન લાગમાં આવ્યો લાગ્યું. તેણે એથે છેડયે ડાંડી કાઢી અને તેમાં છુપાવેલ છરી બહાર કાઢી. હાથમાં છરી લઈ વિનયરત્ન રાજા પાસે પહોંચ્યું અને તેણે તેના ગળા ઉપર છરી યમાં જ લાગી, તેને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414