________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરડુરાજર્ષિ
૩૯૯
કરકડુ રાજા એક વખત ગોકુળ જેવા પધાર્યા. ગોકુળમાં રહેલા એક વાછરડા ઉપર રાજાની નજર પડી. તે તેમને ખુબ ગમી ગયું અને તેથી તે બોલ્યા:
ગપાલક! શું સુંદર વાછરડે છે ! એની ચામડી તે જાણે તગતગતું રૂપું. અને એને થનથનાટ તે જાણે હીલેળા મારતી નદીના તરંગે જે છે. આ વાછરડાને સરસ રીતે ઉછેર અને જીવની પેઠે જતન કરજે.”
ગેપાલક વાછરડાને દૂધ પાય છે. તેના શરીરે માલીસ કરે છે અને સરસ રીતે ઉછેરે છે. રાજા પણ રોજ રાજ વાછરડાને જુએ છે, મલકાય છે અને કહે છે કે “શું સુંદર શરીર અને શી તેની ચપળતા!”
થે સમય થ અને રાજા રાજ્ય કાર્યમાં વ્યગ્ર બન્યા.
ગોપાલક! ગૌશાળામાં મારો માનીત સાંઢ હવે તે કેમ દેખાતા નથી?” એક વખત અચાનક પધારેલ કરકંડુએ પુછ્યું.
પાલે કહ્યું “મહારાજ ! આ રહ્યો” એમ કહી એક વૃદ્ધ, બેખા, નિબળ અને આંખમાં પીઆવાળ બળદ લાવી રાજા આગળ ધર્યો.
રાજ ગુસ્સે થયે અને બે “હું આ ઘરડા ખંખને માગતું નથી. હું જેને તમે સારી રીતે ઉછેરે છે અને હું સંભારતે હતું તેને માગું છું.'
For Private And Personal Use Only