________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ક્રનમલયાગિરિ
૩૭૩
તેની આંખે અંધારાં આવ્યાં. તે પડી ગયા. ઘેાડીવારે વનના પવને સ્વસ્થ થયા અને ગામમાં જઇ એક સુના એટલે બેઠે. ઘડીક નિસાસા નાંખે છે તેા ઘડીક હે દેવ! કહાં ચંદન કિહાં મલયાગિરિ' કહી મલયાગિરિ અને સાયર નીરના વિચાર કરે છે, કયાં હશે તે મલયાગિરિ ! અને તે નદીના સામ સામા કાંઠે રહેલા મારા એ લાખેણા સાયર અને નીર પુત્રાનુ શુ થયુ હશે. આ વિચાર ધારામાં ડુખ્યા છે ત્યાં જે ઘરના ઓટલે બેઠા છે તે ઘરની રૂપરૂપના અંબાર સરખી ઘરણિયાણીએ બારણુ ઉઘાડયુ અને તેની નજર મુસાફર ઉપર પડતાં જ ઠરી અને મેલી: તુમ પરદેશી લાક હૈ। દુઆ ન (સી જમા રહેા તવ જન્મલગે હમ તુમ એકજ સાથ ૫૧૫ હે નરવર! તમે પરદેશી છે તેમ માની ચિંતા ન કરા. ઘરમાં પધારો સુખે રહેા જમા પ્રીકર ન કરેા. ઘરધણિયાણીના મીઠા શબ્દે ચંદને ઘરમાં પ્રવેશ કર્યાં. ઘરધણિયાણીએ પ્રેમપૂર્ણાંક સ્નાન કરાવ્યું અને ભાજન કરાવ્યું. સંધ્યા પડી અને સહેજ રાત થઇ ત્યાં ઘરધણિયાણી આવી ચંદનને કહેવા લાગી, ‘ સુભગ ! મારે પિત પરદેશે ગયા છે. વર્ષી વીત્યાં છતાં તેની કાઇ ભાળ નથી. આ ઘર તમારૂ સમજો. આ રાચરચીલું, આ વૈભવ અને મને પણ તમારી સમજો. આપણે સાથે રહીશુ અને સુખેથી જીવીશું.’
સાથ
ચંદન ચમકયે. તે એલ્યા, ‘એન ! હું સ્ત્રીવાળે છુ. પુત્રવાળા છું અને પરનારીને ભગની માનનારે છું, માતા! દુર ખસ, મારે તારા વૈભવ ન ખપે અને તારૂ યૌવન પણ ન ખપે.’ સીધેા ચંદન ઘર બહાર નીકળ્યે. રાતવરત જોયા
For Private And Personal Use Only