________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭૪
ચંદન મલયગિરિ
ડાયરન કરત સક તાણી વગરન
સિવાય તે સીધે નગર છેડી નાઠ અને શ્રીપુર નગરના માર્ગમાં આવેલ એક વૃક્ષ નીચે જઈ સેડ તાણી સુતે.
ડીવાર થઈ ત્યાં ઘંટારવ કરતો હાથી અને તેની પાછળ આવતા થડા માણસોને તેણે જોયા. આ જુએ છે ત્યાં તે હાથીએ આવી સુંઠમાં ભરાવેલ કળશ ચંદનના પગમાં ઢળે. પાછળ આવતા મંત્રી મંડળ “જય હો જય હે મહારાજા ચંદનને” કહી ને વીંટળાઈ વળ્યા અને કહ્યું, “મહારાજા અમે શ્રીપુર નગરના મંત્રીએ છીએ. અમારો રાજા અપુત્રીઓ મરણ પામ્યું છે. રાજકર્મચારીઓએ નક્કી કર્યું કે હસ્તિને કળશ આપે, તે જેના ઉપર ઢળે તેને રાજ્યગાદીએ સ્થાપિત કર.” મંત્રીએ વાજતે ગાજતે હસ્તિ ઉપર બેસાડી ચંદનને શ્રીપુર નગરમાં લઈ ગયા.
ચંદન શ્રીપુર નગરને રાજવી બન્યો. અનેક રાજાઓએ તેને કન્યાઓ પરણાવવા પ્રયત્ન કર્યો પણ ચંદન નજ પર .
- ચંદન રાજા બન્યા પણ તેની આંખ આગળથી મલયાગિરિ, સાયર અને નીર ખસતા નથી, છાને છાને તે ઘણીવાર કિહાં ચંદન કિહાં મલયાગિરિ ને ઉચ્ચારે છે અને તપાસ કરાવે છે. રાજ્યનું પાલન કરે છે પણ તેનું હૃદય તે મલયાગિરિ અને સાયર તથા નીરની ચિંતામાં જ ઘેરાયેલું છે.
આ બાજુ નદીના સામ સામે કાંઠે સાયર અને નીર ઉભા ઉભા રડે છે. એ પિતા એ પિતા કરી બુમ મારે છે તે ઘડીક
For Private And Personal Use Only