________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બમલMિરિ
સાયર નીરને “એ નીર! એ નીર!” કહી બેલાવે છે તે નીર ” ભાઈ સાયર! એ ભાઈ સાયર !” કહી રડે છે.
ડીવારે ત્યાં એક સાથે વાહ આવ્યે તેણે રડતા બન્ને બાળકને સાથે લીધા. સાર્થવાહે સાથે રાખી ઉછેર્યા, મોટા કર્યા પણ મોટા થયેલ અને ભાઈઓને માતા પિતાની ખેજ કરવાનું મન થયું અને એક રીતે સાર્થવાહને ચીઠ્ઠી લખી ત્યાંથી ચાલી નીકળી બને ભાઈએ શ્રીપુર નગરે આવ્યા.
શ્રીપુર નગરમાં આમતેમ ભમ્યા બાદ રાજાને ત્યાં પહેરેગીર તરીકે ચાકરી સ્વીકારી. રાજ રાજાને સલામ ભરે છે અને નેકરી બરાબર બજાવે છે.
રાજા તેમને ઓળખતે નથી ને આ બન્ને બાંધવ રાજાને ઓળખતા નથી,
મલયાગિરિ ચંદન અને સાયર નીરને યાદ કરતી સેદાગર સાથે ઘૂમે છે, સોદાગરે તેને પીંગળાવવા અને પજવવા ઘણા પ્રયત્ન કર્યા પણ તેમાં તે ફાવ્યો નહિ, તેમ તે મેહ છેડી તેને ત્યાગી પણ શક્ય નહિ. મલયાગિરિ જીનેશ્વર ભગવંતના સમરણ કીર્તનમાં સમય વીતાવે છે અને કઈ સારા સમયની રાહ જુએ છે. ફરતે ફરતે સાથે શ્રીપુર નગરે આવ્યો. સાર્થવાહે સારાં ભટણાં ધર્યા અને રાજા આગળ પિતાની અઢળક સંપત્તિની ચકી માટે બે પહેરેગીરની માગણી કરી. રાજાએ જુવાન યુદ્ધા સાયર અને નીરને એકી માટે મેકલ્યા.
ગામને સીમાડે સોદાગરના તંબુઓ ઠેકાયા હતા, વચ્ચે મેટા બે તંબુ હતા. એક તંબુમાં સેદાબર અને બીજામાં
For Private And Personal Use Only