________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
ચંદ્રનમલયાગિરિ
મલયાગિરિ હતી. આસપાસ નાકરેાની રાવટીએ અને ગેાદામા હતા. રાત્રિ શિયાળાની હતી. કેમે કરી નીકે નિહ, સાયર, નીર અને સેાદાગરના પહેરેગીરે બધા વાતે ચડયા. એક મીાની આપવીતી કહેવા માંડી. સાયર નીર્ પેાતાની આપવીતી કહેવા માંડી ‘શું અમે અમારી વાત કહીએ. અમારા પિતા કુસુમપુરના રાજા ચંદન, માતા મલયા ગિરિ. અમે સાયર અને નીર તેમના બે પુત્રા. વિપત્તિ એવી આવી કે પહેરે વસ્ત્ર નગર છેડયુ અને કુશસ્થળમાં આવ્યા. પિતાએ પુજારીની નેાકરી સ્વીકારી. માતાએ લાકડાં વેચવાં શરૂ કર્યાં. એક દિવસે માતા ન આવી. કયાં ગઇ તેની ખબર ન પડી. પિતા તેની શોધમાં નિકળ્યા. એક નદીને કાંઠે સાયરને મુકયેા બીજે કાંઠે નીરને મુકયા. નીરને મુકી પાછા ફરતાં પિતા તણાયા, કયાં ગયા તે પિતા અને કયાં ગઇ તે માતા મલયાગિરિ તેની ખબર નથી, ઘેાડીવારે સા આવ્યે તેણે નીરને અને મને સાથે લીધા, ઉછેર્યાં પણ અમે ત્યાં ન ટકયા અને શ્રીપુર નગરમાં આવી કાટવાળના હાથ નીચે નાકરી સ્વીકારી. થ્રુ નસીમની અલિહારી છે! અને શુ જીવનના સંચાગ વિયેાગ છે !”
આ વખતે તંબુમાં રહેલ મલયાગિરિનગતી હતી. તેણે બધી વાત કાને કાન સાંભળી. પુત્રાને જોતાં તેની રામ રાજી ખડી થઇ. કચુક ફૂલ્યા સ્તનમાંથી દુધની ધારા વછુટી. અંધારી રાતે બહાર નીકળી અને મેટા સાયર! બેટા નીર! કહેતી ભેટી પડી. ધ્રુસકે ધ્રુસકે રાવા લાગી. આ અવા સાદાગર જાગ્યા અને સાયર અને નીરને ધમકાવતે એલ્કે કે 'તમે ચાકી કરવા આવ્યા છે કે કેાઈની સ્ત્રીને ઉપાડવા
For Private And Personal Use Only