________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચક્રનમલયાગિરિ
આવ્યા છે.’ રકઝક કરતાં પરાઢ થયું અને આ બધી ફરિયાદ શ્રીપુરના રાજા ચંદન પાસે આવી.
፡
આ મારી
સાઢાગરે કરગરતાં રાજાને કહ્યુ 'રાજન! સ્ત્રીને આ એ પહેરેગીરા ઉઠાવી જવા માગે છે.' રાજાએ કહ્યું ‘યુવાને સાચી વાત કહેા તમે કાણુ છે ? યુવાનોએ આંખમાં આંસુ સાથે પેાતાની આપવીતી કહેવા માંડી. રાજાએ માંડ માંડ ધીરજ રાખી પણ જ્યારે તે બાળકે મેટા અવાજે રડતાં રડતાં બોલ્યા કે રાજન્! માતા મલયાગિરિ તે ખાર વર્ષે ભેટી પણ પુત્રાને માતા કરતાં સવાઈ રીતે લડાવનારા અમારે તારક પિતા ચંદન અમને કર્યાં મળશે?” આ કહી અને ખાંધવા અને મલયાગિરિ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા.
રાજાની ધીરજ ખુટી તે રાજ્યાસન ઉપરથી ઉભા થયે અને મેલ્યાઃ ‘બાળકે ગભરાઓ નહિ, આ ઉભે તમારે પિતા ચંદન. ખાળકે ભેટી પડયા અને મલયાગિરિ શરમીંદી પડી. સેાદાગર ભુ હૈ। પડયેા. રાજાએ ક્ષમા આપી તેને કાઢી મુકયા.
૩૭
આ પછી ચંદન કુસુમપુર અને શ્રીપુરના ખન્નેને રાજવી મન્યે. સાયર અને નીર બન્ને રાજ્યના જુદા જુદા યુવરાજ થયા.
For Private And Personal Use Only
પૂર્ણ વિપત્તિએ પણ ચંદન અને મલયાગિરિએ હિંમત ટકાવી શીયળ પાળ્યું અને અનન્ય નિષ્ઠાપૂર્વક જેવા વિયેગ સહ્યો તેથી સવાયા સયેાગ અનુભવ્યે.
( ઉપદેશમાળા )