________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૦
હૃદય
યા ને
વિનયરત્ન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ )
ચડપ્રદ્યોત અને ઉદયન અન્ને સમકાલીન હતા. ચડપ્રદ્યોત પ્રતાપી રાજા હતા છતાં ખહુ વિષયી હતા. તેણે ઉદયન રાજાની સુવર્ણ ગુલિકા નામની દાસીને પ્રતિમા સાથે ઉપાડી હતી. આ પ્રતિમાની ઉદ્દયને માગણી કરી પણ ચડપ્રદ્યોતને તે ન આપી. પરિણામે બન્ને રાજવીએ વચ્ચે યુદ્ધ થયું. ચંડપ્રદ્યોત પરાભવ પામ્યા પણુ પર્યુષણના છેલ્લા દીવસે ઉદયનને પશ્ચાતાપ જાગ્યા અને તેણે ચડપ્રદ્યોતને મિચ્છામિદુક્કડ આપી છેડી દીધા.
( ૨ )
શ્રેણિકની રાજધાની રાજગૃહી. કાણિકની રાજધાની ચંપાનગરી અને ઉદયનની રાજધાની પાટલીપુત્ર. ઉડ્ડયન સંગીતવિદ્યા વિશારદ, ધનિષ્ઠ અને ભગવાન મહાવીરના પરમભક્ત હતા. તેણે ખાર વ્રત ઉચ્ચર્યાં હતાં, પ દીવસે તે પૌષધ કરતા હતા. રાજ્ય મહેલમાં તેણે પૌષધશાળા રાખી હતી અને તે ત્યાં પૌષધ લઈ સચારે સુઇ રહેતા હતા
For Private And Personal Use Only