________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનય રત્ન
આ ધર્મનિષ્ઠ રાજવી છતાં તેના પણ શત્રુ હતા. ઉજજૈયિનીને ચંડપ્રદ્યોત હંમેશાં તેની ઇર્ષા કરતે. તેને તેને વૈભવ અને પ્રશંસા બને સાલતાં.
એક દિવસ એક યુવાન ક્ષત્રિય ઉજજયિની આભે. તે ચંડપ્રદ્યોતનને કહેવા લાગ્યું “મહારાજ! આપની આજ્ઞા હોય તે આપના શત્રુ ઉદયન રાજાનું હું ખુન કરું. તેણે મારા બાપના ગામડાં ખાલસા કર્યા છે અને મને જાગીર વિનાને કરી રૂખડાવ્યું છે.'
ચંડપ્રદ્યોત ચમક. ઉદયનનું ખુન અને તે પણ એકાકીપણે. શત્રુનું સાલ આવી રીતે ટળતું હોય તે શું ખોટું? તેથી તેણે કહ્યું “ક્ષત્રિયકુમાર ! મારે બધે તમને ટેકે છે, પણ હું માનતા નથી કે ઉદયન એમ હાથમાં આવે.” * ક્ષત્રિયકુમાર પાટલીપુત્ર ગયો. તેણે આડા અવળાં ઘણું ફાંફાં માર્યા પણ તેમાં તે ફાવ્યું નહિ. આથી ઉદયનનું વેર લેવા તેણે સાધુ થવાને વિચાર કર્યો. તે એક આચાર્ય પાસે ગયે અને બે “ભગવંત! મારો પ્રદેશ ખાલસા થયે છે, મારૂં કઈ નથી. સંસાર કારાગાર લાગે છે. મને દીક્ષા આપ.” ભદ્રિક ગુરૂએ તેને દીક્ષા આપી.
ક્ષત્રિયકુમારે દીક્ષા લીધી પણ ઓઘાની ડાંડીમાં તેણે અપાવેલ લી. પણ છુપાવેલી કંકલેહની છરીની કેઈને ખબર ન પડી. તે સુંદર રીતે ઈર્યાસમિતિ વિગેરે અષ્ટપ્રવચન માતાને સાચવે છે. મુનિઓની વૈયાવચ્ચ કરે છે અને ગુરૂને સુંદર વિનય કરે છે. સાધુઓએ આ નૂતન દીક્ષિતનું નામ પાડયું વિનયરત્ન.
For Private And Personal Use Only