________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૮
હેલાક શ્રેષ્ઠીની કથા
Mાટે તેલ કર્યો નથી કે કેઈને બેટે માલ આવ્યો નથી. કમાણું પહેલા કરતાં છ સાત ગણી થઈ છે અને આપણે પાંચશેર સેનું કમાયા છીએ. બેટા! તું કહે તેમ તેની વ્યવસ્થા કરૂં.'
પિતાજી! રેજની જુની ટેવ કદાચ છ મહિનામાં આવી તે નથી તેની ખાત્રી માટે પાંચશેર સોનાની પાંચશેરી કરાવે અને ચામડે મઢાવી ઉપર નામ લખાવી રખડતી રાખે. ન્યાયથી મેળવેલું તે ધન હશે તે કઈ નહિ લે. ન્યાયથી ઉપાર્જન કરેલ આ ધન હશે તે કુવામાં ફેંકી આવશે તે પણ પાછું આવશે, નહિ તે તીજોરીમાંથી પણ પગ કરી ચાલ્યું જશે.” પુત્રવધુએ હૃદય ખેલી ધીમા અવાજે કહ્યું.
તે બેટા ! પાંચશેરી બનાવી રખડતું રાખું, એમને?” હા.”
શેઠે પાંચશેરી બનાવી અને તેના ઉપર ચામડું મઢાવ્યું અને તેના ઉપર હલાક શેઠનું નામ લખ્યું. ગામમાં જેને જરૂર પડે તે આ પાંચશેરી જોખવા લઈ જાય અને પાછી આપી જાય, આમ છ મહિના ચાલ્યું. પાંચશેરી ગમે તેને ત્યાં જાય પણ પાછી આવે. નવટાંકી, પાશેરા, આછેરા બીજા બધાં માપ આડા અવળાં થાય પણ આ પાંચશેરી જરાય ખેવાય જ નહિ.
આ ખાત્રી પછી શેઠે પુત્રવધુને કહ્યું “બેટા ! કેમ હવે તે સેનું ઘરમાં રાખશું. પાંચશેરીને કેઈ અડકતું નથી અને પાછી જ આવે છે.” * “પિતાજી! મારી એક ઈચ્છા છે કે આ પાંચશેરીને આપ આપણું ગામની ભાગોળે એક મેટું તળાવ છે. તેમાં
For Private And Personal Use Only