________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧ ન્યાયસંપન્નવૈભવ
હેલાક શ્રેષ્ઠીની સ્થા
(૧) હેલાક શેઠને પુત્ર સારા ઘેર પર. સુલક્ષણ પુત્રવધૂએ ઘરમાં પગ મુકો અને તેણે રાતે સવારે સસરાને લેકે
લાવા આવતા અને કહેતા કે કયાં ગયે પેલે ‘વંચક વાણિયે.” આ શબ્દ સાંભળ્યા.
આ શબ્દ પુત્રવધૂને સાલ્યા. પિતાનું ઘર આમ વગેવાય તેનું કારણ શું? તપાસ કરતાં સુલક્ષણ પુત્રવધૂને જણાયું કે સસરાજી સવાશેર આપવાનું હોય તેને પણે શેર આપે છે અને લેવામાં પણ શેરના બદલે સવાશેર જખી લે છે. આથી તેમનું નામ હૈલાક છતાં લોકો તેમને વંચક શેઠ કહે છે તે રહસ્ય જાણી લીધું.
પુત્રવધૂએ ઘરને તમામ બેજે સંભાળી લીધે. ઘરને વ્યવસ્થિત કર્યું પણ સસરાજીને આ વ્યવહાર તેના હૃદયમાં ખુબ સાલવા લાગ્યું. તેના મનમાં થયું કે ગામમાં આપણું ઘર ન્યાય નીતિ અને આબરૂમાટે કેમ પંકાવું ન જોઈએ.
(૨) બરાબર બપોરનો સમય હતે. સસરાજી જમી ઉઠવાની તૈયારી કરતા હતા ત્યાં પુત્રવધૂએ ધીમા અવાજે
૨૦
For Private And Personal Use Only