________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાદવી તરંગવતી મળવા દોડી આવી છે. તે પાસેના ખંડમાં આવ્યા ત્યાં તુર્ત હું ઉભી હતી તે તેમને પગે પડી.
તેમણે કહ્યું “તું જાતિએ અબળા પણ આટલી સબળા છે તે મેં આજે જ જાણ્યું. પણ તારા આ સાહસથી તારા પિતાને કેપ ઉતરશે તે મારા કુટુંબને તે ખેદાન મેદાન કરશે અને આપણે હેરાન થઈશું તે વધુમાં. માટે અત્યારે તે તું તારા પિતાને ત્યાં પાછી ચાલી જા. બુદ્ધિશાળીએ ધીરજથી કામ લેવું જોઈએ. સાહસ એ કાર્ય અને શક્તિ બનેને નાશ કરે છે. આ પ્રમાણે મારા પતિ કહી રહ્યા છે ત્યાં તે રાજમાર્ગે જતા કે પુરૂષના
પિતાની મેળે આવેલી પ્રિયા, યૌવન, અર્થ, રાજ્યલક્ષમી, વર્ષા, જયેન્ના અને ચતુર સનેહીઓના આનંદને જે ઉપયોગ કરી શકતો નથી તે જાતે આવેલી લક્ષ્મીની કિંમત જાણતો નથી” શબ્દ કાને પડયા.
તે અટકયા અને કહેવા લાગ્યા કે હવે આપણે અહિંથી કયાંય બીજે સ્થળે ચાલ્યા જવું જોઈએ.’ હું બધી રીતે તૈયાર હતી. તેમણે તેમની તૈયારી કરી અને મેં મારા દાગીના લઈ આવવા સારસિકાને પિતાના આવાસે મેકલી.
(૭) સમય વીતતે હતે. સારસિકોને વાર લાગી. મારા પતિને લાગ્યું કે આમાં સારસિકાની કોઈ જરૂર નથી. આથી હું અને તે બને એકાકી નીકળ્યાં. નગર સુમસામ હતું, દરવાજા ખુલ્લા હતા. ચાંદની અજવાળાની સફેદ ચાદર પૃથ્વી ઉપર પાથરી
For Private And Personal Use Only